Western Times News

Gujarati News

Sports

એશિયન ગેમ્સમાં પારુલ ચૌધરી બાદ અન્નુ રાનીએ પણ ઈતિહાસ રચ્યો છે. અન્નુએ એશિયાડની મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે....

નવી દિલ્હી, એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમો વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ડાબોડી ભારતીય બેટ્‌સમેન યશસ્વી...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આગામી વિશ્વકપ બેટથી ધમાલ મચાવતો જાેવા મળશે. વિશ્વના દિગ્ગજ બેટરોમાં સામેલ વિરાટ...

નવી દિલ્હી, ઘરઆંગણે ભારતને વિશ્વકપ-૨૦૧૧માં ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર યુવરાજ સિંહનું માનવું છે કે વર્તમાન ટીમના પ્રત્યેક સભ્યએ આગામી...

ભારતની પલક ગુલિયાએ ગોલ્ડ અને એશા સિંઘે સિલ્વર મેડલ જીત્યો અને પાકિસ્તાનની કિશમલા તલતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હાંગઝોઉ, ચીનમાં...

રાજકોટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં મહેમાન ટીમે શાનદાર જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ રાજકોટમાં ભારતને ૬૬...

ગુજરાત ફૂટબોલની ‘ખુશબુ’ની અન્ડર-17 ભારતીય મહિલા ટીમમાં પસંદગી થવા બદલ જી.એસ.એફ.એ. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ દ્વારા રોકડ પુરસ્કાર એનાયત જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ...

રાજકોટ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ર્ંડ્ઢૈં ૨૭ સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આ મેચથી ટીમમાં...

હાંગઝોઉ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ૧૯મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૫ સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ...

(એજન્સી)બેઈજિંગ, ચીનમાં આયોજિત એશિયન ગેમ્સ-૨૦૨૩ માં ભારતે જાેરદાર શરૂઆત કરી છે. સ્પર્ધાના પહેલા જ દિવસે રવિવારે આ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ...

નવી દિલ્હી, પાકિસ્તાનની નબળી શરુઆત અને વરસાદના વિઘ્ન વચ્ચે ફખર ઝમાન, વિકેટકીપર મોહમ્મદ રિઝ્‌વાન અને ઈફ્તિકાર અહેમદના કારણે પાકિસ્તાન સન્માનજનક...

ઉર્વશી રૌતેલા ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટ્રોફીનું અનાવરણ કરીને ઇતિહાસ રચનારી પ્રથમ અભિનેત્રી અભિનેત્રી ઉર્વશી રૌતેલા,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.