Western Times News

Gujarati News

Sports

બ્રિસબેન, એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત મેળવી છે. ઇંગ્લેન્ડ ટીમે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 20 રનનો ટાર્ગેટ...

બ્રિસબેન, ઈંગ્લેન્ડના કેપ્ટન જાે રૂટે શુક્રવારે બ્રિસ્બેનમાં ગાબા ખાતે એશિઝ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયા સામેની ઈંગ્લેન્ડની લડાઈ શાનદાર રીતે ચલાવી...

નવી દિલ્હી, કેવાયસી(નો યોર કસ્ટમર)ની જાણકારી અપડેટ કરવાના નામે ફોન પર થતી છેતરપિંડીનો શિકાર ભારતીય ટીમનો પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી...

નવી દિલ્હી, વેસ્ટ ઈન્ડિઝ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ હાલમાં જ જણાવ્યું હતું કે કેપ્ટન એમએસ ધોનીએ...

મુંબઇ, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્‌સમેન રોહિત શર્માને વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને વિરાટ કોહલીના સ્થાને...

સિયોલ, દક્ષિણ કોરિયામાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ભારતીય મહિલા હોકી ટીમની એક ખેલાડી કોરોનાથી સંક્રમિત થઈ...

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા જ ટીમ મેનેજમેન્ટનુ ટેન્શન વધી ગયુ છે.કારણકે ટીમ ઈન્ડિયાના ચાર ક્રિકેટરો ઈજાગ્રસ્ત...

મુંબઇ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈનાંં વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આજે મેચનો...

નવી દિલ્હી, કોરોનાના એમિક્રોન વેરિએન્ટના જાેખમ વચ્ચે પણ ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરશે તેવુ ભારતીય ક્રિકેટ બોર્ડે આજે કહ્યુ...

મુંબઈ, એજાઝ પટેલના પરિવાર પાસે હજુ પણ મુંબઈના જાેગેશ્વરી વિસ્તારમાં ઘર છે. તેની માતા ઓશિવપરાની એક શાળામાં ભણાવતી હતી. એજાઝ...

મુંબઇ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. પરંતુ આ ટેસ્ટ સીરીઝમાં એમ્પાયરને...

મુંબઈ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારત સારી શરુઆત બાદ મુશ્કેલીમાં મુકાયુ છે. ભારતીય ઓપનરોએ ૮૦...

નવી દિલ્હી, આઈપીએલ ૨૦૨૨ માટે મેગા ઓક્શન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની રિટેન્શનની યાદીમાં હાર્દિક પંડ્યાને જગ્યા નહતી મળી. હાર્દિક પંડ્યા વર્ષ...

મુંબઇ, દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.