વોર્સેસ્ટર, ડોમેસ્ટિક ક્રિકેટ અને આઈપીએલ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં પણ કમાલ કરી રહ્યો છે. ૧૪ વર્ષીય સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ...
Sports
બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે ભારતની શાનદાર જીત (એજન્સી) બર્મિગહામ, પ્રવાસી ભારતીય અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી...
બ‹મગહામ, ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે પોતાના બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું. તેણે શુભમન ગિલ સાથે...
મુંબઈ, બીજી જુલાઈ, ૨૦૨૫થી બ‹મગહામમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. જોકે આ મેચ પહેલા...
કુલદીપ - અર્શદીપને બીજી ટેસ્ટમાં સામેલ કરોઃ પૂર્વ ભારતીય હેડ કોચની સલાહ ચેપલે પોતાની કોલમમાં લખ્યું છે કે, ‘હેડિંગ્લી ખાતે...
આ મેચમાં ભારતીય મહિલા ટીમે ઇંગ્લેન્ડને ૯૭ રનથી હરાવ્યું હતું ઈંગ્લેન્ડના કેપ્ટન નેટ સિવર બ્રન્ટે ઉલ્લંઘન અને પ્રસ્તાવિત દંડ સ્વીકારતા...
આઇસીસીએ નવો નિયમ જારી કર્યા આ ઉપરાંત વાઇડ બોલ માટે પણ નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે અને બાઉન્ડ્રી માટેના...
સ્પિનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવાની માગણી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારત બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવને સમાવે તેવી...
બીજી ઈનિંગ્સમાં ૧૯ ઓવર બોલિંગ કરવા છતાં એકેય વિકેટ લઈ શક્યો ન હતો ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં બુમરાહ ત્રણ ટેસ્ટ જ...
વેસ્ટ ઇન્ડિઝે ૧૮.૩ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ટારગેટ વટાવી દીધો હતો ત્રીજી ટી૨૦માં વેસ્ટ ઇન્ડિઝનો છ વિકેટે વિજય, હેલી મેથ્યુઝની...
બેન ડકેટે સદી ફટકારી જો રૂટની અડિખમ બેટિંગથી ઇંગ્લેન્ડે પાંચ વિકેટે ૩૭૧ રનનો ટારગેટ વટાવી દીધો, ઇંગ્લેન્ડને ૧-૦ની સરસાઈ લીડ્ઝ,બેન...
વિકેટકીપર દ્વારા વિદેશી ધરતી પર મેચમાં સૌથી વધુ રન પ્રથમ ટેસ્ટમાં બીજા દાવમાં પણ પૂંછડિયા બેટર્સે નિરાશ કર્યા, ભારતે ૩૧...
ઈંગ્લિશ બેટ્સમેને બધું ઈગ્નોર કર્યું યજમાન ટીમે બપોરના સત્રમાં ૨૩.૪ ઓવરમાં ૧૩૮ રન બનાવ્યા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી...
પ્રથમ ટેસ્ટ બાદ આઇસીસી ભારતીય સુકાની સામે પગલાં લઈ શકે છે આ માટે રેફરી એ તપાસ કરશે કે શુભમન ગિલે...
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે દુઃખદ સમાચાર ૧૯૮૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, લોરેન્સે ૧૯૮૮થી ૧૯૯૨ દરમિયાન પાંચ ટેસ્ટ રમી, જેમાં ૧૮...
ટી બ્રેક બાદ જયસ્વાલની એકાગ્રતા તૂટી હતી ઇંગ્લેન્ડ સામે ભારતના ૩/૩૫૯, જયસ્વાલના ૧૦૧, ગિલે કપ્તાનીના પ્રારંભે જ ૧૨૭ રન ફટકાર્યા...
જૂલિયન વેબરથી લીધો બદલો ૧૬ મેના દિવસે જુલિયન વેબરે દોહા ડાયમંડ લીગ ૨૦૨૫માં નીરજ ચોપડાને હરાવ્યો હતો નવી દિલ્હી,ભારતના સ્ટાર...
શું કરવું જોઇએ તે અંગે ઇંગ્લેન્ડની ટીમ સ્પષ્ટ છે : મેક્કુલમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટની સિરીઝની પ્રથમ ટેસ્ટ...
એક અહેવાલ મુજબ લોર્ડઝ ખાતે ગયા સપ્તાહે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન આ મુદ્દા પર ચર્ચા થઈ હતી આગામી...
૨૦૧૯ બાદ ભારતીય ક્રિકેટર પહેલી વાર આઇસીસી ક્રમાંકમાં મોખરે પહોંચી ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને તે ગૃહટીમ સામે...
આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા હાલમાં ચેમ્પિયન છે આઇસીસીએ ભારતમાં યોજાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર કર્યાે, ભારત-પાક....
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ ૨૦ જૂનથી લીડ્સમાં રમાશે શુભમન ગિલે કહ્યું, મેં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન...
દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે કર્યો ખુલાસો મારા નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો જેના...
ભારતની વિમેન્સ ટીમ ૨૮મી જૂને નોટ્ટિંગહામ ખાતેની ટી૨૦ સાથે આ પ્રવાસનો પ્રારંભ કરશે અને તેની બીજી મેચ પહેલી જુલાઈએ રમાશે...
સ્મિથ-વેબસ્ટરની લડાયક રમત સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ઠંડા હવામાનનો લાભ ઉઠાવવાના ઇરાદાથી ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું લંડન,કેગિસો...
