Western Times News

Gujarati News

Sports

નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સના પોતાના સાથી ખેલાડી લસિથ મલિંગાને જન્મ દિવસના અભિનંદન પાઠવતા તસવીર શેર કરી...

ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓ પર સ્વાસ્થ્ય સલામતી સંદર્ભે વધારે પ્રતિબંધ લગાવી દીધા મેલબોર્ન,  ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોવિડ ૧૯ સંક્રમણ...

નવી દિલ્હી : ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ 2020 પહેલા મોટો ફટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચેન્નઈ સુપરકિંગ્સના 11 સભ્યને કોરોના...

શ્રીલંકા: વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર ડ્‌વેન બ્રાવો બુધવારે ટી -૨૦ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. ટી ૨૦ ક્રિકેટમાં...

કરાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) પોતાના દેશના પૂર્વ દિગ્ગજ સ્પિન બોલર સાકલિન મુસ્તાકને વખોડ્યો છે. મુસ્તાકે તેની યુટ્યુબ ચેનલ પર...

દુબઇ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને મર્યાદિત ઓવર્સ ટીમના ઉપ-કેપ્ટન રોહિત શર્માએ આઇસીસી વનડે રેન્કિંગમાં બેટ્‌સમેનની યાદીમાં ટોચના બે...

નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીના સુકાની વિરાટ કોહલી આધુુનિક યુગના સૌથી સફળ અને સમ્માનિત ક્રિકેટરોમાંથી એક છે તેમની લોકપ્રિયતા કોઇ સરહદને...

નવીદિલ્હી, ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ૨૦૧૦માં વિવાહ કર્યા હતાં આ ખેલ જગતના ફેમસ...

નવી દિલ્હી: દુનિયાની દિગ્ગજ સ્પોર્ટ્‌સ પર્સનાલિટી અને ૮ વાર ઓલમ્પિક મેડલિસ્ટ યૂસેન બોલ્ટને કોરોના વાયરલ થઈ ગયો છે. બોલ્ટે ૨૧...

મુંબઇ, પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુસ્તાકે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીએ ફેરવેલ મેચ વિના નિવૃત્ત થવું જાેઇએ નહીં...

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનિંગ બેટ્‌સમેન વિરેન્દ્ર સેહવાગ બે દિગ્ગજ ખેલાડીઓના ચાહકોથી ખૂબ નારાજ છે. આ પ્રશંસકોની વિરોધી...

નવી દિલ્હી: પહેલવાન સાક્ષી મલિકનું નામ અર્જુન એવોર્ડના લિસ્ટમાંથી હટાવી દેવાયું છે. આનાથી ઓલિમ્પિક મેડલ વિજેતા રેસલર ખૂબ દુઃખી છે...

નવીદિલ્હી, ખેલ મંત્રાલયે ગઇકાલે પૂર્વમાં ખેલ રત્ન હાંસલ કરનારી સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનુને અર્જૂન પુરસ્કાર નહીં આપવાનો નિર્ણય કર્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.