Western Times News

Gujarati News

Sports

કેપ્ટન કૂલ તરીકે જાણીતો એમએસ ધોની કરોડો ચાહકોના દિલ પર રાજ કરે છે. પરંતુ ધોની ફરી બ્લૂ જર્સીમાં રમતો જાેવા...

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશમાં શાળા કોલેજ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી...

શ્રીલંકા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાનું બ્લૅક લાઇવ્સ મૅટર્સ સંદર્ભે કહેવું છે કે રાતોરાત પરિવર્તન નથી આવતું. એને માટે...

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પોતાના નાના કરિયર દરમિયાન ઘણું બધું જાેયું છે. સ્પોર્ટ ફિક્સિંગ કૌભાંડમાં આમિરનું...

ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન માર્નસ લાબુશેનના ટેસ્ટ ક્રિકેટમાં સાથી ખેલાડી સ્ટીવ સ્મિથને વિરાટ કોહલી કરતા શ્રેષ્ઠ ટેસ્ટ ખેલાડી ગણાવ્યો છે. આ સાથે...

નવી દિલ્હી: સાઉથ આફ્રિકાના મર્યાદિત ઓવર્સના કેપ્ટન ક્વિન્ટન ડી કાૅકે કહ્યું કે, દિગ્ગજ એબી ડી વિલિયર્સ ટી-૨૦ વર્લ્ડકપથી જ ઈન્ટરનેશન...

મેલબર્ન: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે મેદાન પર પોતાના પ્રદર્શનના લીધે ખૂબ વાહવાહી પ્રાપ્ત કરી છે, સાથે જ પોતાની પર્સનલ...

દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પોતાના કાર્યકાળથી કોઈ પસ્તાવો નથી પણ તેમનું કહેવું છે કે,...

મેલબર્ન: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી નિક હોકલે કહ્યું કે ભારતીય ટીમને અહીં પહોંચ્યા પછી એડિલેડમાં બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં...

હૈદરાબાદ: વેસ્ટઈન્ડીઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે જણાવ્યું કે, ટીમ ઓલ્ડટ્રેફર્ડ મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઉપરાછાપરી વિકેટ પડતી ગઈ,...

ભરૂચ: ૨૦૧૧માં ભારતને વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ‘ઈખર એક્સ્પ્રેસ’થી જાણીતા છે ગુજરાતના ક્રિકેટર મુનાફ પટેલ. પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ...

દુનિયાની સૌથી સુંદર મહિલા ક્રિકેટર્સમાંથી એક પાકિસ્તાનની સ્ટાર ઓલરાઉન્ડર કૈનન ઈમ્તિયાઝે સગાઈ કરી લીધી છે. તેણે સગાઈની ફોટો સોશિયલ મીડિયા...

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન ક્રિકેટમાં ભલે એકબીજાના કટ્ટર હરીફ હોય પણ બંને ટીમોના ખેલાડીઓના ફેન્સ બંને દેશોમાં છે. ભારતીય...

સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે રમત-ગમત ઘણું અસરગ્રસ્ત થયું છે. હવે જાે કે, પુરૂષ ટીમની વાપસી થઈ છે, પરંતુ...

માન્ચેસ્ટર: વેસ્ટઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૧૭૬ રનની જબરદસ્ત પારી રમનાર ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે તાજેતરમાં પોતાના સાથી પ્લેયર...

સિડની: ભારત વિરુદ્ધ ફક્ત એક ટેસ્ટ રમનાર ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન માર્નુસ લાબુશેનેે ઉમ્મીદ છે કે, ડિસેમ્બરમાં જ્યારે બન્ને ટીમનો આમનો સામનો...

નવી દિલ્હી: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા હાલના દિવસોમાં પોતાના આવનાર બેબીની રાહમાં છે. બોલિવુડ એભિનેત્રી અને મોડલ નતાશા...

માન્ચેસ્ટર: ઈંગ્લેન્ડના ભૂતપુર્વ કેપ્ટન માઈકલ વોનનું માનવુ છે કે જાેફ્રા આર્ચરે બાયો સિક્યોર પ્રોટોકોલ તોડ્યા બાદ વિન્ડીઝ વિરુદ્ધ ત્રીજી અને...

માનચેસ્ટર, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને કહ્યું કે, જાે ડેનલી સાથે સારૂં વર્તન કરવામાં આવ્યું નથી અને આ ખેલાડીને વેસ્ટઈન્ડીઝ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.