જૂની સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી
ગાંધીનગર, શહેરના જૂના સચિવાલયના બ્લોક નંબર ૧૬ની કચેરીના બીજા માળે આગ લાગી છે. જેને કાબૂમાં લેવા ફાયરની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. હાલ પ્રાથમિક માહિતીમાં આગને કારણે કોઇ જાનહાની થઇ હોય તેવા સમાચાર હજી સામે આવ્યાં નથી. આ આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી.
આ માહિતી પ્રમાણે, વિકાસ કમિશ્નરની કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સુરતના બારડોલીમાંથી કારના કાંચ તોડીને ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ કરવામાં આવી હતી. જેમાં એક જાગૃત યુવાન આદિલ મેમણે ચિલઝડપ કરનાર લોકોનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને લાખો રૂપિયા ભરેલી બેગ બચાવી લીધી હતી. આ અંગેનો દિલધડક વીડિયો સામે આવ્યો છે.
જાેકે, આ રૂપિયા આપના નેતા રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, બારડોલીના પોલીસ મથકના દરવાજા પાસે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ૨૦ લાખ ભરેલી બેગની ચિલઝડપ થઇ હતી. જેમાં એક જાગૃત યુવાને પૈસા ભરેલી બેગ બચાવી બારડોલી પોલીસ મથકે સોંપી દીધી હતી.
જેનો વીડિયા હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ ફરી રહ્યો છે. બારડોલી તેમજ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ૨૦ લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના બારડોલી વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના હોવાનું સામે આવ્યું હતું.SS1MS