કચ્છ મુલાકાત પૂર્વે ભુજ ખાતે કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કચ્છ મુલાકાત પૂર્વે ભુજ ખાતે કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓની સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
મુખ્યમંત્રીશ્રીએ સ્મૃતિવન મેમોરિયલ અને કચ્છ યુનિવર્સિટી ખાતેના સભાસ્થળની જાત મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું.