Western Times News

Gujarati News

બાળકમાં ટેન્શનના ગુણો પિતા તરફથી વારસામાં મળે છે: સંશોધન

ગ્લાસગો મેડીકલ રીસર્ચ કાઉન્સીલ સોશીયલ એન્ડ પબ્લિક હેલ્થ સાયન્સ યુનિટના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી

એક નવા હાથ ધરાયેલા સંશોધનમાંથી એવું રસપ્રદ જાણવા મળ્યું છે કે સંતાનને બુધ્ધિમતા પોતાની માતા પાસેથી વારસામાં એટલે કે માતાના ગર્ભમાં રહે ત્યારથી જ મળે છે. અને પિતા પાસેથી બુદ્ધિ વારસામાં મળે છે. તેને તેના પિતા માતા પાસેથી બુદ્ધિ વારસામાં મળે છે. તેને તેના પિતા પાસેથી ગુસ્સો ઉતાવળ અને બિનજરૂરી તણાવની આદત વારસામાં મળી છે.

કેમ્બ્રિજ યુનિવસીટી દ્વારા ર૦૧૬ના અભ્યાસ બાદ ફેબ્રુઆરી ર૦ર૪માં ગ્લાસગો મેડીકલ રીસર્વ કાઉન્સીલ સોશીયલ એન્ડ પબ્લીક હેલ્થ સાયન્સ યુનિટના અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે માત્ર ૪૦ થી ૬૦ ટકા બુદ્ધિ વારસાગત હોય છે. બાકીની બુદ્ધિ પણ કૌટુંબીક વાતાવરણ શાળા, આસપાસના વાતાવરણ, મિત્રોની ટેવો વગેરેથી પ્રભાવીત થાય છે. Child inherits intelligence from mother and stress traits from father: Research

બાળકોમાં બુદ્ધિમાન માટે જવાબદારરંગસુત્ર સંશોધનમાં કહેવામાં આવ્યં છે. કે બાળકોમાં બુદ્ધિમતા માટે રગસુત્રો જવાબદાર છે. સ્ત્રીઓમાં બંને રંગસુત્રો હોવાથી બાળકીને પીતાની સરખામણીમાં માતા પાસેથી બુદ્ધિ વારસામાં મળવાની બમણી શકયતા હોય છે.

પુરુષોમાં એક રંગસુતંરો અને એક રૂ રંગસુત્ર હોય છે. પુરુષોમાં જોવા મળતો રૂરંગસુત્ર ઉતાવળ ગુસ્‌ અને નાની બાબતોમાં તણાવ વગેરે સાથે સંકળાયેલું છે. તેથી આ તે એ જે બાળકોને તેમના પિતા પાસેથી વારસામાં મળે છે. વિજ્ઞાનીઓના મતે બુદ્ધિમાનો અર્થ એજયુકેશન કે ડીગ્રી ડિપ્લોમાં નથી પરંતુ સમસ્યાના ઉકેલ માટે ધીરજની સાથે સ્માર્ટ વિચાર સાથે જોડાયેલી બાબતો છે.

મીનેસોટા યુનિવસીટીના સંશોધકોએ શોધી કાઢયું હતું કે જે બાળકો તેમની માતા સાથે ઉડો સંબંધ ધરાવતા હતા તેઓ બે વર્ષની ઉંમરે જ જટીલ સાંકેતીક રમતો રમવાની ક્ષમતા વિકસાવે છે. તેઓ ધ્યેયો માટે પ્રતીબદ્ધતા રહયા અને સમસ્યા હલ કરવામાં ઓછા હતાશ દેખાયા હતા.

આવા બાળકોમાં જીતવાની ઈચ્છા સાથે સમસ્યાયઓ ઉકેલવાની ક્ષમતા સામાન્ય બાળકો કરતા વધુ જોવા મળી હતી મગજના વિકાસમાં સ્નેહ અસરકારક છે. યુનિવસીટી ઓફ વોશીગ્ટનમાં સંશોધકોએ જાહેર કર્યું કે મગજના અમુક ભાગોના વિકાસ માટે માતાનો પ્રેમ મહત્વપુર્ણ છે. સંશોધકો સાત વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ આ નિષ્કર્મ પર આવ્યા કે માતા અને બાળક વચ્ચેનું ભાવનાત્મક બંધન એક માનસીક ડોઝ જેવું છે. અભ્યાસમાં ૧૩ વર્ષ સુધીના આવા બાળકોમાં ૧૦ ટકા વધુ બૌદ્ધીક વિકાસ જોવા મળ્યો હતો.

જર્મનીની ઉલ્મ યુનિવસીટીના સંશોધકોએ મગજના નુકશાનના સામેલ જનીનોનો અભ્યાસ કર્યો અને જાણવા મળ્યું કે વાય રંગસુત્ર ઉતાવળ, હાયપરએકિટવીટી, સાદી વસ્તુઓ પર ગુસ્સો અથવા પુરુષોમાં અને આઅ એ જ કારણ છે કે મહીલાઓની સરખામણીમાં પુરુષોમાં ૩૦ ટકા વધુ માનસીક બીમારીઓ હોય છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપેડેમી ઓલોજીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે.

કે ૩પ વર્ષથી વધુ ઉમરના માતાઓના બાળકોમાં ૩૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરની માતાઓઅથી જન્મેલા બાળકોની બુદ્ધિ વધારે છે. સંશોધનમાં ૩પથી૩૯ વર્ષની વયની માતાઓના બાળકોએ શાળા અથવા અન્ય સ્પર્ધાઓમાં વધુ માર્કસ મેળવ્યા હતા. જો કે, આ બાળકોમાં બીમાર થવાની ટકાવારી વધુ જોવા મળી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.