CMના સુરક્ષાકર્મીઓએ મુખ્યમંત્રીને ખાસ તસવીર ભેટ કરી

દશેરા નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સીએમ નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી સુરક્ષામાં ખડેપગે રહેતો સી એમ સુરક્ષા પરિવાર પણ હાજર રહ્યો સુરક્ષાકર્મીઓએ મુખ્યમંત્રીને ખાસ તસવીર ભેટ કરી હતી. On the occasion of Dussehra, Chief Minister Bhupendra Patel performed Shastra Poojan at the CM’s residence at Gandhinagar.