ક્રોમાનો બેક ટુ કેમ્પસ સેલ: લેપટોપ ખરીદો અને રૂ. 9,999 સુધીની ફ્રી એસેસરીઝ મેળવો
ક્રોમાનો બેક ટુ કેમ્પસ સેલ તમને લેપટોપ, ટેબ્લેટ, ફોન અને બીજા ઘણા બધા પર ડિસ્કાઉન્ટ સાથે તમારી ટેકની ક્ષમતાને બહાર કાઢવામાં મદદ કરે છે!
ક્રોમા યુવાઓને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે કારણ કે તે ધ મેન કંપની, માયગ્લેમ અને ટેસ્ટબુક સાથે ભાગીદારી કરી છે
આ સિઝનમાં ક્રોમાના સૌથી લોકપ્રિય બેક ટુ કેમ્પસ સેલ સાથે નવા એકેડમિક વર્ષ માટે તૈયારી કરી રહ્યા છીએ, વિદ્યાર્થીઓ અને ટેક ઉત્સાહીઓને તેમની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળો, હેડફોન્સ અને ઇયરફોન્સ પર ઘણી બધી ઓફરો સાથે અસાધારણ ખરીદીનો અનુભવ મળશે. એક્સકલુઝિવ વાઉચર્સ અને સેલની ઑફર્સ માટે તૈયાર થઇ જાઓ જે તમને રોમાંચિત કરી દેશે.
લેપટોપ ડીલ્સ એ ક્રોમાના બેક ટુ કેમ્પસ ડીલ્સનું મુખ્ય આકર્ષણ છે, જેમાં 350 થી વધુ વિકલ્પ દર મહિને રૂ.1412માં છે. ભલે તમે પરવડે તેવા અથવા શ્રેષ્ઠ પ્રદર્શનની શોધમાં હોવ, ક્રોમાએ તમને કવર કરી લીધા છે. ઇન્ટેલ કોર i3 લેપટોપમાંથી પસંદ કરો. જેની શરૂઆતની કિંમત રૂ.32,990ની સાથે માઇક્રોસોફ્ટ હોમ એન્ડ સ્ટુડન્ટસ ફ્રી પ્રી-ઇન્સ્ટોલ કરેલ છે
અથવા તો Ryzen 3 લેપટોપ સાથે તમારી ગેમિંગ ક્ષમતાને બહાર કાઢો જેની શરૂઆતની કિંમત રૂ.37,990 છે જેમાં માઇક્રોસોફ્ટ હોમ અને સ્ટુડન્ટસ પ્રી-ઇન્સ્ટોલ કરેલ છે. ક્રોમા એપલની તમામ પ્રોડક્ટસ પર ડીલ પણ ઓફર કરી રહી છે, જેનાથી ગ્રાહકો એપલ ડિવાઇસની વિશાળ રેન્જ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
ટેબ્લેટ અને સ્માર્ટફોન પણ આકર્ષક ડીલ્સનો એક ભાગ છે. માત્ર રૂ.11999 થી શરૂ થનાર ટેબ્લેટ લો. જે તમને અડચણ વગર ડિજિટલ લર્નિંગ કરાવશે. તમારા સ્માર્ટફોનને દર મહિને રૂ.1,337થી શરૂ થતા વિકલ્પની સાથે અપગ્રેડ કરો અને રૂ.8000 સુધીના આકર્ષક એક્સચેન્જ બોનસને ચૂકશો નહીં. પસંદગીના સ્માર્ટફોન પર તમારા અપગ્રેડને પહેલા કરતા વધુ સસ્તું બનાવે છે.
વધુમાં, તમે પસંદગીના સ્માર્ટફોનની ખરીદી પર રૂ.9,999ની કિંમતની કોલિંગ સ્માર્ટવોચ માત્ર રૂ.499માં મેળવી શકો છો.
મ્યુઝિકના શોખીનો માટે ક્રોમા તમને ઇયરફોન્સ અને હેડફોનની વિશાળ રેન્જ પર 65% સુધીની છૂટ આપી છે. હાઇ ક્વોલિટીવાળા અવાજનો અનુભવ કરો અને બેંકને તોડ્યા વિના તમારી જાતને સંગીતમાં લીન કરો. તમે અભ્યાસ કરી રહ્યાં હોવ કે આરામ કરતા હોવ ક્રોમા પાસે તમારા માટે શ્રેષ્ઠ ઓડિયો સાથી છે. ક્રોમા સ્માર્ટવોચ પર 80% સુધીની છૂટની ઓફર સાથે પહેરી શકાય તેવી ટેક્નોલોજીના ભાવિને સ્વીકારો. કનેક્ટેડ રહો, તમારી ફિટનેસને ટ્રૅક કરો અને તમારા શેડ્યૂલને સરળતાથી મેનેજ કરો.
પરંતુ એ બધું નથી! ક્રોમા વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને શૈક્ષણિક વર્ષને પ્રોત્સાહિત કરવા માટે પ્રસિદ્ધ બ્રાન્ડસની સાથે ભાગીદારી છે. 50,000 રૂપિયાની કિંમતની TestBook, EdTech પ્લેટફોર્મના 12 પૂર્ણકાલિક કોર્સ જીતવાની તક મેળવવા માટે ક્રોમાનાં સોશિયલ મીડિયા પેજ પર આકર્ષક ગતિવિધિઓમાં સામેલ થાવ. આ ઉપરાંત સ્પેસિફાઇડ કેટેગરીમાંથી દરેક ખરીદી પર ટેસ્ટબુકની સ્કિલ એકેડમીમાંથી 25 મિની-કોર્સમાંથી એક મેળવો, જે તમને મૂલ્યવાન સ્કિલને મેળવવામાં મદદ મળશે.
ધ મેન કંપની સાથે મળીને ક્રોમાની લક્ઝરીનો અનુભવ કરો, તેમની મોબાઇલ એપ દ્વારા કરવામાં આવેલી દરેક ખરીદી પર રૂ.1299 નું કોમ્પલિમેન્ટ્રી પરફ્યુમ ઓફર કરે છે અને લોકો પોતાની સુંદરતામાં વધારો કરવા માગે છે તેમના માટે ક્રોમા માત્ર રૂ.1માં MyGlam તરફથી કોમ્બો પ્રોડક્ટ (લિપસ્ટિક) મેળવવાની એક ખાસ તક રજૂ કરે છે.
ક્રોમાએ તેના લોકપ્રિય બેક ટુ કેમ્પસ કેમ્પેઇનના ભાગરૂપે આકર્ષક ડિજિટલ ફિલ્મોની સીરીઝ પણ શરૂ કરી છે. આકર્ષક મૂવીઝ ઝેન ઝેડ વિદ્યાર્થીઓની ભાવના અને તેમના જીવનમાં ઇલેક્ટ્રોનિક્સના મહત્ત્વપૂર્ણ ભૂમિકાનું પ્રતિક છે. વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિકલ્પોની એક વિસ્તૃત રેન્જ પૂરી પાડવા માટે ક્રોમાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરતી ફિલ્મ્સ લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળો, હેડફોન્સ અને ઇયરફોનને એકીકૃત કરે છે.
ઑફર્સની સંપૂર્ણ રેન્જ શોધો અને તમારા નજીકના સ્ટોર અથવા www.croma.com પર ક્રોમાના બેક ટુ કેમ્પસનો મહત્તમ લાભ લો.