દિશા પટણીએ ટ્રેડિશનલ લુકમાં લૂંટી લીધી લાઇમલાઇટ

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
મુંબઈ, દિશા પટણી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને હંમેશા પોતાના બોલ્ડ અને હોટ અંદાજથી બધાને ચોંકાવી દે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તેનો ખૂબસૂરત અંદાજ જાેઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેના પરફેક્ટ ફિગરની સાથે તેના બિકીની લુક્સ પણ ફેન્સનું દિલ જીતી લે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ દિશા પટણીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં દિશા પટણીનો સુંદર ટ્રેડિશનલ લુક જાેઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
View this post on Instagram
એક્ટ્રેસ દિશા પટણીએ આ વખતે એકદમ સિમ્પલ અને સોબર વ્હાઈટ લહેંગા પહેર્યો છે. તેના આ લુકને જાેઈને ફેન્સ તેની તસવીરો પર જાેરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. દિશા પટનીની આ તસવીરો એક દિવસ પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં આ તસવીરોને ૧૦ લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.
જાે કે કેટલાક યુઝર્સ તેના આ ફોટોઝ પર કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે – ‘તમે વિશ્વની સૌથી સુંદર છોકરી છો’. અન્ય યુઝરે લખ્યું, હોટી. જાે એક્ટ્રેસ દિશા પટણીના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ‘યોદ્ધા’ અને ‘પ્રોજેક્ટ કે’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.કેટલાક યુઝર્સ તેના આ ફોટોઝ પર કોમેન્ટ કરી રહ્યા છે અને લખી રહ્યા છે તમે વિશ્વની સૌથી સુંદર છોકરી છો.ss1