રોજ આટલું કરોઃ બીમારી તમારી આસપાસ પણ નહી ફરકે
(એજન્સી)નવીદિલ્હી, આજની ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીના કારણે લોકો વિવિધ પ્રકરની બીમારીઓના સામનો કરી રહયા છે. આ દિવસોમાં દુનિયામાં દરેક વ્યકિત એક યા બીજી બીમારી સાથે ફરે છે. કોઈને ડાયાબીટીસ છે. કોઈને હાઈબ્લડપ્રેશર બીપી ની સમસ્યા રહે છે.
તો કોઈને કેન્સર છે. કોઈને કોલેસ્ટ્રોલનું વધવાનુું ટેન્શન રહે છે. શિકાર આરોગ્ય લઈને લોકો જાગૃત બનનતા નથી. તેથી જાણે અજાણે કોઈ રોગના શિકાર બને છે. સમસ્યા છે. કે રોગથી બચવાના પ્રયાસોને બદલે મોટાભાગના લોકો રોગ થયા પછી સારવાર અને વધુ સજાગ રહે છે.
જાે તે થાય યતે પહેલા જ તેને રોકવાના સભાન છો અને બીમારીઓથી દુર રહેવા ઈચ્છો છો, તો તમારી આ છે. તેને રોકવા પ્રયત્નો કરવામાં આવે છે. રોગ બીલકુલ નહી થાય. જાે તમે તમારા સ્વાસ્થ્યને લઈને સભાન છો અને બીમારીઓથી દુર રહેવા ઈચ્છો છો, તો તમારી આ છ કામનું રોજ પાલન કરવાનું રહેશે જાે જાે તમારી આસપાસ કોઈ બીમારી આ નહી ફરકે.
તાળી વગાડીઃ કદાચ તમને ખબર નહી હોય કે તાળી વગાડવાથી લોહીનું પરીભ્રમણ વધે છે. શરીરના તમામ અંગો રોગપ્રતિકારક શકિતને પણ મજબુત બનાવે છે.
તળીયાનું ઘસવુંઃ તળીયાને ઘસવાથે શારીરિક સ્વાસ્થ્ય અને માનસીક સ્વાસ્થ્ય સુધરે છે. તેનાથી તણાવ ઓછો થાય છે. ઉઘ સારી અને ઝડપથી આવે પાચનતંત્રને ફાયદો થાય છે. અને શરીરનુંસંતુલન જળવાઈ રહે છે. આ સિવાય ચામડીને ચમકદાર બનાવવામાં પણ મદદરૂપ છે.
હથેળી ઘસવાથીઃ- હથેળીઓ ઘસવાથી શારીરિક અને માનસીક સ્વાસ્થ્ય સારું રહે તણાવ ઓછો થાય છે. રકત પરીભ્રમણ વધે છે. ઉઘણની ગુણવત્તા સુધરે છે.
નખ ઘસવાથીઃ- રકતપરીભ્રમણ વધે છે. માનસીક તણાવ ઓછો થાય છે. એકાગ્રતો વધે છે. આ નખમાં રહેલા બેકટેરીયાને મારીશ નાખે છે. જાેકે, આ કસરત લાંબા સમય સુધી ન કરો. નખને ઘસાવા માટે ખુબ દબાણ ન કરો.
ખુલ્લેઆમ હસવુંઃ ખુલ્લેઆમ હસવાથી માનસીક તણાવ ઓછો થાય છે. ડિપ્રેશનનું જાેખમ ઓછું રહે છે. આ તમારા હૃદયના સ્વાસ્થ્ય પર સારી અસર કરે છે. હાસ્ય શ્વાસોશ્વાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે ફેફસાંને સ્વસ્થ રાખે છે.
રોજ ચાલવુંઃ જે લોકો રોજ ચાલે છે. તેઓમાં બીમાર પડવાની શકયતા ઓછી હોય છે. તેનાથી શરીરના તમામ અંગોને ફાયદો થાય છે. હૃદયની તંદુરસ્તી સુધરે છે. પાચનતંત્ર મજબુત બને છે. અને દિવસભર શરીરમાં એનર્જી લેવલ જળવાઈ રહે છે.