ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૮મા પરીનિવારણ દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, તા.૬.૧ર.ર૦ર૪ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરના ૬૮મા પરીનિવારણ દિવસ નિમિત્તે ભીમ સેના યુવા મિત્ર મંડળ અને સૌરાષ્ટ્ર મેઘવાળ વણકર પરજ સમાજ દ્વારા ભુલાભાઈ પોલીસ ચોકી સંવિધાન સર્કલ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.