Western Times News

Gujarati News

ઇકોસ મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટીનો IPO 28 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલશે

  • પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ (“Equity Share”) રૂ. 318થી રૂ. 334ના ભાવે પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
  • બિડ/ઓફર બુધવાર28 ઓગસ્ટ2024ના રોજ ખૂલશે અને શુક્રવાર30 ઓગસ્ટ2024ના રોજ બંધ થશે
  • બિડ્સ લઘુતમ 44 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 44 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
  • ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુના 159 ગણી અને કેપ પ્રાઇઝ ઇક્વિટી શેરના 167 ગણી છે
  • આરએચપી લિંકઃ
  • https://www.iiflcap.com/Upload/InvestmentBanking/Prospects/ECOS_India_Mobility_and_Hospitality_Ltd_-RHP.pdf

 અમદાવાદ24 ઓગસ્ટ2024  ઇકોસ (ઈન્ડિયા) મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટી લિમિટેડ (“ECOS” or “The Company”) બુધવારે28 ઓગસ્ટ2024ના રોજ ઇક્વિટી શેરના તેના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી મૂકશે.

 ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના)ની કુલ ઓફર સાઇઝમાં 1,80,00,000 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Total Offer Size”)નો સમાવેશ થાય છે.

 એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ મંગળવાર27 ઓગસ્ટ2024ના રોજ રહેશે અને બિડ/ઓફર શુક્રવાર30 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થશે (“Bid Details”).

 ઇક્વિટી શેર દીઠ રૂ. 318થી રૂ. 334ના ભાવે પ્રાઇઝ બેન્ડ (“The Price Band”) ફિક્સ કરવામાં આવ્યો છે બિડ્સ લઘુતમ 44 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 44 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે (“Bid Lot”).

 1,80,00,000 ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરમાં રાજેશ લૂંબા દ્વારા 99,00,000 સુધીના ઇક્વિટી શેર્સ અને આદિત્ય લૂંબા (“The Promoter Selling Shareholder”) (“The Selling Shareholder”) દ્વારા 81,00,000 સુધીના ઇક્વિટી શેર્સ સમાવિષ્ટ છે.

 નવી દિલ્હી ખાતે આવેલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી અને હરિયાણા (“ROC”) માં 20 ઓગસ્ટ, 2024ના રોજ ફાઇલ કરેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“Red Herring Prospectus” / “RHP”) દ્વારા આ ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવે છે.

રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with the BSE, the “Stock Exchanges”) નામના શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે (“Listing Details”). ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે (“BRLMs”).

સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા (the “SCRR”) સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી)ના સંદર્ભે આ ઓફર કરવામાં આવે છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના સુસંગતપણે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવે છે જેમાં નેટ ઓફરના મહત્તમ 50 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (such portion referred to as “QIB Portion”)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે,

જે બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ કંપની અને વેચાણકર્તા શેરધારકો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન આધારે એન્કર ઇન્વેસ્ટર્સને (the “Anchor Investor Portion”) ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયેલી કિંમત (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ બાકીના ક્યુઆઈબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) (“Net QIB Portion”)માં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સ (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય)ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ જો નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતાં ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, નેટ ઓફરના લઘુતમ 15 ટકા નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) આવા પોર્શનનો એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા અરજીકર્તાઓને ફાળવણી માટે અનામત રહેશે અને (બી) આવા પોર્શનનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે,

 એ શરતે કે આ બંને સબ કેટેગરીઝમાંથી ગમે તેમાં અનસબ્સ્ક્રાઇબ્ડ પોર્શન નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સની અન્ય સબ-કેટેગરીમાં અરજીકર્તાઓને ફાળવણી કરી શકાશે અને ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત થયેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ઓફરમાં બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા સમર્થિત એપ્લિકેશન દ્વારા જ ફરજિયાતપણે ભાગ લેવાનો રહેશે અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં (અહીં જણાવ્યા મુજબ) (યુપીઆઈ આઈડી સહિત (અહીં જણાવ્યા મુજબ)) સંબંધિત બેંક ખાતાની વિગતો પૂરી પાડવાની રહેશે જેમાં બિડની રકમ જે-તે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક્સ (“SCSBs”) અથવા સ્પોન્સર બેંકો દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 315થી શરૂ થતી “Offer Procedure” વાંચો.

ઇક્વિરાસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઓફર માટે બુક રનિંગ લીડ મેનેજર (“BRLMs”) છે. અહીં જણાવેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સ જેની વ્યાખ્યા કરવામાં આવી નથી તેનો અર્થ આરએચપીમાં જણાવ્યા મુજબનો થશે.

Disclaimer:

ECOS (INDIA) MOBILITY & HOSPITALITY LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed the RHP with the RoC. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, the website of the Company at www.ecosmobility.com, the websites of the Stock Exchanges i.e., NSE and BSE at www.nseindia.com and www.bseindia.com, respectively, and the websites of the BRLMs, i.e., Equirus Capital Private Limited, IIFL Securities Limited, respectively. Potential Bidders should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risk, please see the section titled “Risk Factors” on page 24 of the RHP. Potential Bidders may rely on the information disclosed in the Red Herring Prospectus as being true and correct.

This announcement does not constitute an offer of the Equity Shares for sale in any jurisdiction, including the United States, and the Equity Shares may not be offered or sold in the United States absent registration under the US Securities Act of 1933 or an exemption from registration. Any public offering of the Equity Shares to be made in the United States will be made by means of a prospectus that may be obtained from the Company and that will contain detailed information about the Company and management, as well as financial statements. However, the Equity Shares are not being offered or sold in the United States.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.