દેશી લુકમાં જોવા મળી એલી અવરામ, રેડ સાડીમાં બતાવ્યો જલવો
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી વાર ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રીએ દેશી લુકમાં તસવીરો શેર કરી છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે અને દરરોજ તેની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ આ વખતે કંઈક એવું થયું કે એલી તેના કપડાના કારણે ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં, એલીએ ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરી છે. એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એલી અવરામ પહેલીવાર ૨૦૧૩મા બિગ બોસ ૭ માં જાેવા મળ્યો હતી. આ પછી તેણે ઝલક દિખલા ઝામાં ભાગ લીધો અને ૨૦૧૩માં ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ પછી એલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એલી અવરામ તેની ફિલ્મો કરતા તેના લુકના કારણે વધુ ચર્ચામાં રહે છે. સામે આવેલી તસવીરોમાં અભિનેત્રી રેડ સાડીમાં જાેવા મળી રહી છે. SS1SS