Amazon.inની 7 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી હોમ શોપિંગ સ્પ્રી દ્વારા તમારા ઘર માટે અનલિમિટેડ શોપિંગની મજા માણો
હિન્દવેર દ્વારા સંચાલિત હોમ શોપિંગ સ્પ્રી ઘર સજાવટ, ઘર સુધારા, કિચન એપ્લાયન્સિસ, લૉન અને ગાર્ડન, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, પાવર ટૂલ્સ સહિત બીજી અનેક હોમ કિચન અને આઉટડોર પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી સાથે અનલિમિટેડ શોપિંગનો અનુભવ પૂરો પાડશે
બેંગલુરુ, 6 સપ્ટેમ્બર, 2023: તમારા ઘરની સુંદરતામાં વધારો કરો અને Amazon.in ઉપર જેની ખૂબ જ આતૂરતાથી રાહ જોવાઇ રહી છે તેવી ‘હોમ શોપિંગ સ્પ્રી’ની એક આરામદાયક સફરમાં તરબોળ થઇ જાઓ, જે તમને હિન્દવેર, હેવેલ્સ, યુરેકા ફોર્બ્સ, સ્લીપવેલ, લિવપ્યોર, HIT, જેગર સ્મિથ,
કિમ્બર્લી ક્લાર્ક, બિલ્ડસ્કિલ, BSB હોમ સહિત બીજી અને લોકપ્રિય બ્રાન્ડ્સ ઉપર સંખ્યાબંધ ડીલ્સ અને ઑફર્સ ઉપલબ્ધ કરાવે છે. વાત તમારા બેડરૂમને સજાવવાની હોય કે પછી શાંતિપૂર્ણ બેઠક વ્યવસ્થાની વાત હોય અથવા તો પછી સર્વશ્રેષ્ઠ કિચન પ્રોડક્ટ્સ સાથે કિચનને નવા રૂપરંગ આપવાની વાત હોય, Amazon.inની તમને આકર્ષક અને સરળતાપૂર્ણ રીતે અદ્વિતીય શોપિંગનો અનુભવ પૂરો પાડે છે.
ગ્રાહકો Amazon.in ઉપર 7-10 સપ્ટેમ્બર, 2023 સુધી ચાલનારા હોમ શોપિંગ સ્પ્રી દરમિયાન વૉલ ડેકોર્સ, મિક્સર ગ્રાઇન્ડર્સ, ફેન્સ, વેક્યુમ્સ, કૂકવેર, પાવર ટૂલ્સ, ઑટો પ્રોડક્ટ્સ, બાથરૂમ ફિટિંગ્સ સહિત બીજી અનેક વસ્તુઓ ઉપર ગૃહ સજાવટ, ઘર સજાવટ, કિચન એપ્લાયન્સિસ, લૉન અને ગાર્ડન ઇક્વિપમેન્ટ્સ ઉપર 70% સુધીની છૂટનો આનંદ માણી શકે છે.
અહીં ભાગ લઇ રહેલા વિક્રેતાઓ તરફથી રજૂ કરવામાં આવેલી કેટલીક ઑફર્સ રજૂ કરવામાં આવી છેઃ
હોમ અને કિચન એપ્લાયન્સિસ ઉપર ટોપ ઑફર્સ
50% સુધી છૂટ | હોમ એપ્લાયન્સિસ
50% સુધી છૂટ | વોટર પ્યોરિફાયર અને વેક્યુમ ક્લિનર્સ
હેવેલ્સ ઇન્સ્ટેનિયો 3-લીટર્સ ઇન્સ્ટન્ટ ગીઝરઃ ISI સર્ટિફાઇડ, હેવેલ્સ ઇન્સ્ટેનિયો 3 લીટર ઇન્સ્ટન્ટ ગીઝર દરેક વ્યક્તિના ઘર માટે એક પરફેક્ટ ઇન્સ્ટોલેશન છે. વધારે જાડા સ્ટેઇનલેસ સ્ટીલથી બનાવેલું આ ગીઝર શોક અને રસ્ટ પ્રૂફ છે. Amazon.in ઉપર તેને રૂ.3,648માં મેળવો.
હેવેલ્સ સ્ટીલ્થ એરઃ ખાસ પ્રકારની એરોડાયનેમિક્સ ડિઝાઇન સાથે વધુ હવા અને ઓછો અવાજ ધરાવતાં ફેનની ઠંડકનો આનંદ માણો. આ ફેન પાવર સેવિંગ માટે વૉલ્ટેજ સ્ટેબિલાઇઝેશન ટેક્નોલોજી ધરાવતી મોટરથી બનાવવામાં આવ્યો છે. Amazon.in ઉપર તેને રૂ.6,898માં મેળવો.
હેવેલ્સ ESO 750w 3 જાર મિક્સર ગ્રાઇન્ડરઃ હેવેલ્સની સુગમતા, કાર્યક્ષમતા અને સલામતીના સંગમ સાથે કિચનમાં એક આરામદાયક અનુભૂતી કરો. ઉપયોગમાં આસાન ફંક્શન અને મોટર ઉપર 5 વર્ષની વૉરન્ટી સાથે તે વર્તમાન સમયમાં કિચન માટે એક સારી પ્રોડક્ટ છે. Amazon.in ઉપર તેને રૂ.3,298માં મેળવો.
એક્વાગાર્ડ રિટ્ઝઃ દરેક પરિવારની સલામતી માટે એક્ટિવ કોવર અને ઝિંકના ગુણકારી તત્વો ધરાવતું એક્વાગાર્ડ રિટ્ઝ મર્ક્યુરી અને લીડ જેવા હાનિકારક તત્વો સામે રક્ષણ પૂરું પાડે છે. આ પ્રોડક્ટ પાણીના પ્રાકૃતિક તત્વો જાળવવામાં પણ મદદ કરે છે. Amazon.in ઉપર તેને રૂ.18,199માં મેળવો.
એક્વાગાર્ડ સ્યોર ડિલાઇટઃ અત્યાધૂનિક ટેક્નોલોજીથી ડિઝાઇન કરાયેલું એક્વાગાર્ડ સ્યોર ડિલાઇટ RO પ્યોરિફિકેશન, કેમિ બ્લોક અને I-ફિલ્ટર સાથે 7 તબક્કાઓમાં પાણીનુ શુદ્ધિકરણ પૂરું પાડે છે, જે વધારે પડતાં ક્લોરિન, બેક્ટેરિયા અને વાઇરસ જેવી અશુદ્ધતાઓ સામે રક્ષણ પૂરુંપાડે છે. Amazon.in ઉપર તેને રૂ.7,999માં મેળવો.
યુરેકા ફોર્બ્સ સુપરવેક સાઇક્લોનિક બેગલેસ વેક્યુમ ક્લિનરઃ સુપરવેક સાઇક્લોનિક વેક્યુમ ક્લિનર તે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો વિક્ષેપરહિત અને શક્તિશાળી ક્લિનિંગનો અનુભવ મેળવે. આ પ્રોડક્ટ ખરીદી પછી વર્ચ્યુઅલ ડેમો પણ ઉપલબ્ધ કરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.5,999માં મેળવો.
યુરેકા ફોર્બ્સ લ્વેક વૉઇસ NUO રોબોટિક ઑટોમેટિક વેક્યુમ ક્લિનરઃ વૉઇસ કંટ્રોલ, રૂમ મેપિંગ, સાઇલન્ટ મોડ, ઑટો ક્લિનિંગ મોડ સહિત બીજા અનેક સ્માર્ટ ફિચર્સ ધરાવતી આ પ્રોડક્ટ દરેક વ્યક્તિની સફાઇ કામગીરી માટે એક પરફેક્ટ સાથી છે. Amazon.in ઉપર તેને રૂ.26,999માં મેળવો.
લિવપ્યોર GLO PRO+: 6 તબક્કાઓમાં પ્યોરિફિકેશન સાથે, આ વૉટર પ્યોરિફાયર પાણીનો કુદરતી સ્વાદ વધારવામાં મદદ કરે છે અને તેને પીવા માટે સલામત બનાવે છે. Amazon.in ઉપર તેને રૂ.8,199માં મેળવો.
લિવપ્યોર બોલ્ટ+ સ્ટારઃ લિવપ્યોર બોલ્ટ+ સ્ટાર વ્યક્તિનું આરોગ્ય જાળવી રાખવા માટે એક પરફેક્ટ પ્રોડક્ટ છે. UV સ્ટરિલાઇઝેશન ઇન-ટેન્ક સાથે, તે પાણીની અશુદ્ધતાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક તત્વોથી ભરપૂર પાણી પૂરું પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.11,349માં મેળવો.
લિવપ્યોર બોલ્ટ+ કોપરઃ લિવપ્યોર બોલ્ટ+ કોપર સાથે પાણીના પ્રાકૃતિક સ્વાદનો અનુભવ કરો. તેનું પ્રાકૃતિક તત્વો અને કોપરથી ભરપૂર પાણી બ્લડ સુગર લેવલ જાળવવામાં મદદ કરે છે, જે ગુણવત્તાયુક્ત ઊંઘ અને સારું આરોગ્ય જાળવવામાં મદદ મળે છે. Amazon.in ઉપર તેને રૂ.15,449માં મેળવો.
એમેઝોન બ્રાન્ડ – સોલિમો સ્ટેઇનલેસ સ્ટીલ ફ્લેસ્ક – આ સોલિમો ફ્લેસ્ક 304 ગ્રેડ સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલું છે જે 100% ફૂડ-સેફ્ટી પૂરી પાડે છે. તેનું ડબલ-વોલ્ડ ઇન્સ્યુલેશન ફિચર પાણી અથવા ઠંડા પીણાઓને જરૂરિયાત મુજબ 24 કલાક સુધી ગરમ અથવા 24 કલાક સુધી ઠંડુ રાખે છે. Amazon.in ઉપર તેને રૂ.649માં મેળવો.
HUL પ્યોરઇટ ઇકો વોટર સેવર મિનરલ RO+UV+MF – માઉન્ટેડ/કાઉન્ટર ટોપ બ્લેક 10L HUL પ્યોરઇટ ઇકો વોટર સેવર 60% સુધીના રિકવરી રેટ સાથે સૌથી વધુ પાણી બચાવતું RO છે. તે તમને કોઇ અન્ય સામાન્ય ROની સરખામણીમાં દરરોજ 80 ગ્લાસ પાણીની બચત કરવામાં મદદ કરે છે. Amazon.in ઉપર તેને રૂ.13,999માં મેળવો.
સ્ટવક્રાફ્ટ દ્વારા પિજિયનનો સ્પેશિયલ એલ્યુમિનિયમ પ્રેશર કૂકર કોમ્બો – આ કૂકર્સ સરળ ગ્રિપ ધરાવે છે અને હેન્ડલ ઠંડુ રાખે છે જે તમારા માટે કૂકર ગરમ હોય ત્યારે પણ તેની હેરફેર સરળ બનાવે છે. Amazon.in ઉપર તેને રૂ.1,599માં મેળવો.
બોરોસિલ એસ બોરોસિલિકેટ ગ્લાસ લંચ બોક્સ, 3નો સેટ (320 ml ઇંચ) – બોરોસિલનું ગ્લાસ લંચ બોક્સ બેસ્ટ બોરોસિલિકેટ ગ્લાસમાંથી બનાવેલું છે, જે ખૂબ જ ઊંચા તાપમાન સામે પ્રતિરોધકતા આપે છે અને મજબૂત છે. Amazon.in ઉપર તેને રૂ.749માં મેળવો.
નયાસા 2 ઇન 1 ડસ્ટબિન – નયાસા 2 ઇન 1 ડસ્ટબિન 100 ટકા ફૂડ ગ્રેડની બનેલી છે અને BPS મુક્ત છે. Amazon.in ઉપર તેને રૂ.1,299માં મેળવો.
ફ્રેન્ચ કનેક્શન એલિગન્ટ ડેકોરેટિવ એનેલોગ વૉલ ક્લોક – હોમ ઇન્ટિરિયર માટે એક ભવ્ય અને પ્રભાવશાળી ડિઝાઇન ધરાવતી આ પ્રોડક્ટ હોમ ડેકોરને લક્ઝરી લૂક પ્રદાન કરે છે. Amazon.in ઉપર તેને રૂ.1,756માં મેળવો.
ફર્નિચર ઉપર ટોપ ઑફર્સ
25% સુધી છૂટ | મેટ્રેસિસ
સ્લીપવેલ સ્ટારગોલ્ડ – પ્રોફાઇલ્ડ રેઝિટેક ફોમઃ સ્લીપવેલ સ્ટારગોલ્ડ સાથે આરામ અને ગુણવત્તાનો અનુભવ કરો. તેને રેઝિટેક ફોમ અને પ્રોફાઇલ્ડ PU ફોમ સપોર્ટના લેયર સાથે બનાવવામાં આવ્યું છે અને તમામ આવશ્યક સપોર્ટ સાથે બીજી અનેક સુવિધા પૂરી પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.8,719માં મેળવો.
ગ્રીન સોલ મોન્સ્ટર ગેમિંગ ચેર – તે ગેમર અથવા પ્રોફેશનલ માટે મલ્ટી-ફંક્શનલ ચેર છે અને બ્રિધેબલ નાઇલોન-સ્પેન્ડેક્સ ફેબ્રિકમાંથી બનાવવામાં આવી છે. તે હવાની અવર-જવર પૂરી પાડે છે અને ઠંડી તથા આરામદાયક સિટિંગ પૂરી પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.17,990માં મેળવો.
હોમ સેન્ટર 5-સીટર સોફા સેટ – સ્મૂથ ફિનિશથી ડિઝાઇન કરેલી આ પ્રોડક્ટ અવિરતતા અને સુંદરતાની ખાતરી પૂરી પાડે છે, જે ફર્નિચરને હેરફેર માટે વજનમાં ખૂબ જ હળવું બનાવે છે. Amazon.in ઉપર તેને રૂ.27,999માં મેળવો.
સ્પોર્ટ્સ, ફિટનેસ અને આઉટડોર ઉપર ટોપ ઑફર્સ
70% સુધી છૂટ | બેડમિન્ટન સેટ્સ અને જિમ બેગ્સ
જેગર-સ્મિથ GB 501 મલ્ટીપર્પઝ જિમ બેગઃ વધારે જગ્યા સાથે સગવડ અને ગુણવત્તાનું પરફેક્ટ કોમ્બિનેશન મેળવો જેની દરેક વ્યક્તિને તેમની જિમ બેગમાં જરૂર હોય છે. તે એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ અને એડજસ્ટેબલ સ્ટ્રેપ્સ જેવા ફિચર્સ ધરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.275માં મેળવો.
યોનેક્સ મેવિસ 350 નાઇલોન સટલકોક – આ નાઇલોનથી બનેલું મેવિસ સટલકોક જ્યારે સ્મેસ કરવામાં આવ્યું હોય ત્યારે માત્ર 0.02 સેકન્ડ્સમાં રિકવર કરે છે. Amazon.in ઉપર તેને રૂ.1,099માં મેળવો.
એમેઝોન બ્રાન્ડ – સિમેક્ટિવ હેવી ડ્યુટી 3 ઇન 1 એડજસ્ટેબલ ઇન્ક્લાઇન મલ્ટીપર્પઝ જિમ બેન્ચ – વિવિધ પ્રકારની અપર-બોડી અને લોઅર-બોડી એક્સરસાઇઝ તથા ડમ્બેલ વર્કઆઉટ્સ કરવા માટે આ એડજસ્ટેબલ જિમ બેન્ચ તમારા ઘર માટે ખૂબ જ અનુકૂળ છે. તેને હેવી-ડ્યુટી, વધુ જાડાઇ ધરાવતાં સ્ટીલ અને વિશિષ્ટ ટ્રાઇએન્ગલ સ્ટ્રક્ચર સાથે હાઇ-ડેન્સિટી ફોમમાંથી બનાવવામાં આવી છે. Amazon.in ઉપર તેને રૂ.3,399માં મેળવો.
લૉન અને ગાર્ડન્સ સપ્લાય ઉપર ટોપ ઑફર્સ
20% સુધી છૂટ | જીવાત નિયંત્રણ
HIT એન્ટી રોચ જેલઃ રસોડાની જીવાતોથી છૂટકારો મેળવવાની જૂની પદ્ધતિઓને અલવીદા કહો અને HIT એન્ટી રોચ જેલ અપનાવો. તે જીવાતોથી છૂટકારા માટે ઝડપી, ગંધરહિત અને રસાડો માટે સલામત છે. Amazon.in ઉપર તેને રૂ.255માં મેળવો.
HIT એન્ટી મોસ્કિટો રેકેટ રિચાર્જેબલ ઇન્સેક્ટ કિલર બેટ – HIT એન્ટી મોસ્કિટો રેકેટ LED લાઇટ ધરાવતું રિચાર્જેબલ ઇન્સેક્ટ કિલર બેટ છે જે લાંબી અને શક્તિશાળી બૅટરી લાઇફ અને 1 મહિના સુધી સ્ટેન્ડબાય ધરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.518માં મેળવો.
વંડરસ્ટેન્ડ પ્લાન્ટ સ્ટેન્ડ્સ (4નો સેટ) – આ પ્લાન્ટ સ્ટેન્ડ 100% વેધર અને વોટરપ્રૂફ પ્રોડક્ટ્સની ખાતરી પૂરી પાડવા માટે 7-લેયરના કોટિંગ ધરાવતાં ગેલ્વેનાઇઝ મેટલમાંથી બનેલો છે જે કોઇપણ પરિસ્થિતિમાં કાટ લાગતો અટકાવે છે. આ પ્લાન્ટ સ્ટેન્ડને રિસાઇકલ પણ કરી શકાય છે. Amazon.in ઉપર તેને રૂ.834માં મેળવો.
બિઝનેસ ઇન્ડસ્ટ્રિયલ અને સ્પેસિફિક સપ્લાય (BISS) ઉપર ટોપ ઑફર્સ
40% સુધી છૂટ | ટૂલ્સ અને હાર્ડવેર
બિલ્ડસ્કિલ BGBH26RE રોટરી હેમર ડ્રિલ મશીનઃ બિલ્ડસ્કિલ રોટરી હેમર ડ્રિલ સાથે હવે ઘરની મરામત કરવી ખૂબ જ સરળ અને કાર્યક્ષમ બની ગઇ છે. તે ગરમી ઘટાડી શકાય અને સ્પીડમાં ફેરફાર કરી શકાય તેવા ફિચર્સ ધરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.3799માં મેળવો.
બિલ્ડસ્કિલ BIT254 ઇન્વર્ટર ટ્રોલીઃ શ્રેષ્ઠ મટિરિયલમાંથી બનેલી આ ઇન્વર્ટર ટ્રોલી મોટી બૅટરીની જગ્યા સાથે આવે છે, જેને સરળતાથી એસેમ્બલ કરી શકાય છે. Amazon.in ઉપર તેને રૂ.1.699માં મેળવો.
ગાઇન્ડા બ્લેક ફિનાઇલ સરફેસ ડિસઇન્ફેક્ટન્ટ, હોસ્પિટલ માટે ફ્લોર ક્લિનર લિક્વિડ – આ ક્લિનિંગ સોલ્યુશન વિવિધ પ્રકારના જીવાણુઓની સામે ખૂબ જ અસરકારક છે. લાંબુ આયુષ્ય ધરાવતું તે ખૂબ જ શક્તિશાળી ડિસઇન્ફેક્ટન્ટ છે અને ઘર, હોસ્પિટલ, સરકારી સંસ્થાઓ, કચેરીઓ અને ઉદ્યોગોમાં ટોયલેટ્સ, ડ્રેઇન્સ, ફ્લોર્સ વગેરેની સામાન્ય સફાઇ માટે ઉપયોગી છે. Amazon.in ઉપર તેને રૂ.377માં મેળવો.
ક્લિનેક્સ® 2 પ્લાય ફેસિયલ ટિસ્યુ ફ્લેટ બોક્સ – ક્લિનેક્સ હગીઝ અને કોટેક્ષના નિર્માતાઓ કિમ્બર્લી ક્લાર્ક દ્વારા બનાવવામાં આવેલી વિસ્વની નંબર વન ફેશિયલ ટિસ્યુ બ્રાન્ડ છે. Amazon.in ઉપર તેને રૂ.431માં મેળવો.
ઘર સુધારા ઉપર ટોપ ઑફર્સ
80% સુધી છૂટ | વિન્ટર કલેક્શન
30% સુધી છૂટ | કિમ્બર્લી ક્લાર્ક તરફથી કોમર્શિયલ ક્લિનિંગ સપ્લાયર્સ
બોસ GSB 500W 500 RE કોર્ડેડ-ઇલેક્ટ્રિક ડ્રિલ ટૂલ સેટ – હાથમાં સરળતાથી પકડી શકાય તે રીતે ડિઝાઇન કરેલી આ સ્લિમ અને હેન્ડી GSB 500 RE કિટ સગવડયુક્ત રીતે કામ કરવાની આઝાદી પૂરી પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.3,698માં મેળવો.
મિલિન્દ સોમન દ્વારા લાઇફલોંગ ચેઝ સિમાનોગીયર સાઇકલ – શિમાનો 21 સ્પીડ ગિયર્ડ સાઇકલ એફર્ટલેસ બ્રેકિંગ સિસ્ટમ માટે ડિસ્ક બ્રેક અને સસ્પેન્શન સાથે આવે છે જે કોઇપણ વ્યક્તિના ઉપયોગ અને મેઇન્ટેનન્સ માટે સરળ છે. તે ખૂબ જ સારો બ્રેકિંગ પાવર ધરાવે છે અને તમામ પ્રકારના રસ્તાઓ ઉપર યોગ્ય બ્રેકિંગ કંટ્રોલ પૂરો પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.9,999માં મેળવો.
સ્કોચ-બ્રાઇટ 2-ઇન-1 બકેટ સ્પિન મોબ – આ સ્કોચ-બ્રાઇટ ટ્વિન બકેટ સ્પિન મોપ ખૂબ જ હેન્ડી છે અને વ્યક્તિના ઘર અને ઓફિસની સફાઇ માટે ખૂબ જ મદદરૂપ છે. તે વધુમાં 2 માઇક્રોફાઇબર રિફિલ્સ સાથે આવે છે. Amazon.in ઉપર તેને રૂ.1,025માં મેળવો.
BSB હોમ માઇક્રોફાઇબર ઓલ સિઝન રિવર્સેબલ ડબલ બેડ કમ્ફર્ટર બ્લેન્કેટઃ ખૂબ જ આરામદાયક અને લક્ઝુરિયસ મટિરિયલમાંથી બનેલું આ બ્લેન્કેટ તમને ઠંડીની ઋતુમાં હૂંફ પૂરી પાડવા માટે એક પરફેક્ટ પ્રોડક્ટ છે. Amazon.in ઉપર તેને રૂ.999માં મેળવો.
BSB હોમ માઇક્રોફાઇબર ડબલ બેડશિટ્સઃ તમારા બેડરૂમના લૂકને વાઇબ્રન્ટ કલર્સ અને આ પ્રિમિયમ બેડ શિટ કલેક્શનના શ્રેષ્ઠતમ મટિરિયલની મદદથી બદલી નાંખો. Amazon.in ઉપર તેને રૂ.198માં મેળવો.
ગૂડ નાઇટ ગોલ્ડ ફ્લેશ લિક્વિડ વેપરાઇઝરઃ ભારતના સૌથી પાવરફૂલ વેપરાઇઝર ફોર્મ્યુલા, ઑટોમેટિક મોડ મૂવમેન્ટ અને લોંગ-લાસ્ટિંગ રિફિલ સાથે આ પ્રોડક્ટ એક સારી ઊંઘ સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી ચીજ ધરાવે છે. Amazon.in ઉપર તેને રૂ.218માં મેળવો.
સ્કોટ એસેન્શિયલ મલ્ટી ફોલ્ડ હેન્ડ ટાવેલઃ સ્કોટ એસેન્શિયલ મલ્ટી-ફોલ્ડ હેન્ડ ટાવેલ સાથે અત્યંત કોમળ અને સ્થાયી અનુભવનો આનંદ માણો. Amazon.in ઉપર તેને રૂ.3,288માં મેળવો.
કિમ્બર્લી-ક્લાર્ક પ્રોફેશનલ એક્વેરિયસ મલ્ટીફોલ્ડ પેપર ટાવેલઃ તે એક એવી ડિઝાઇન સાથે આવે છે જે જીવાણુંઓ સામે સલામતી અને રક્ષણની ખાતરી પૂરી પાડીને ઘરમાં વિશિષ્ટ રીતે ક્રાફ્ટ થયેલી ડિઝાઇન સાથે આવે છે. Amazon.in ઉપર તેને રૂ.2016માં મેળવો.
ક્લિનેક્સ 2 પ્લાય ફેશિયલ ટિશ્યુ ફ્લેટ બોક્સઃ ક્લિનેક્સ ફેશિયલ ટિશ્યુ બોક્સ વ્યક્તિ માટે જરૂરી પ્રિમિયમ કેર પૂરી પાડે છે. Amazon.in ઉપર તેને રૂ.480માં મેળવો.
અસ્વીકરણ: પ્રોડક્ટની વિગતો, વિવરણ અને કિંમત સેલર્સ દ્વારા આપવામાં આવે છે. કિંમત અથવા પ્રોડક્ટના વિવરણમાં એમેઝોન સામેલ નથી અને સેલર્સે આપેલી પ્રોડક્ટની માહિતીની ચોકસાઇ માટે જવાબદાર નથી.