Western Times News

Gujarati News

પંચમહોત્સવ ખાતે એસ.પી.સી કેડેટને ફિલ્ડ વિઝીટ કરાઈ

(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર પ્રાથમિક શાળા સ્ટુડન્ટ પોલીસ કેડેટ આજ રોજ ઘાબાડુંગરી.(ગેબીગુફા) જામા મસ્જીદ. વિરાસત વનમાં વિવિધ પ્રકારની ઔષધિની માહિતી. અને પંચમહોત્સવની એસ.પી.સી.કેડેટ ફિલ્ડ વિઝીટ કરવામાં આવી તેમાં પોસ્ટ વિભાગની વિવિધ પ્રકારની કામગીરી તેમજ યોજનાઓ વિશે માહિતી આપી.

આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ. CPO વૈશાલી બેન,સુનિલભાઈ દરજી,ADI અશોકભાઈ સાહેબ,.ગોકળભાઈ પરમાર સાહેબ તેમજ કાકણપુર પોલીસ સ્ટેશન પી આઈ જુડાલ સાહેબએ બાળકોને શુંભકામના સાથે ધન્યવાદ પાઠવ્યા હતાં તેમજ તેમનાં માર્ગદર્શન હેઠળ ફિલ્ડ વિઝીટ કરવામાં આવી હતી .પંચમહાલ જિલ્લાના MT વિભાગના કર્મચારીઓ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ નો દિલથી શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.