અમેજીંગ કુલિંગ ખાતે શરુ થયું પ્રથમ યુરેકા ફોર્બ્સ હેલ્થ ઝોન
આમ તો ગરમી આવે એટલે સુધી પહેલા દરેક ને યાદ આવે AIR CONDITIONER, પણ જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ AC માં પણ નવી ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે.
11th માર્ચ, ૨૦૨૧, આંબાવાડી , પેરાડાઇસ શોપિંગ સેન્ટર, અહમદાબાદ : આજ ટેકનોલોજી ની માંગ ને ધ્યાન માં રાખી ને યુરેકા ફોર્બ્સ લાવ્યા છે ઇન્ડિયા નું પ્રથમ HEALTH CONDITIONER . યુરેકા ફોર્બ્સ ક્લીનીંગ ઇન્ડસ્ટ્રી ની બહુ જૂની અને જાણીતી કંપની છે , First Eureka Forbes Health Zone opens at Amazing Cooling Ambawadi Ahmedabad Gujarat
હંમેશા પોતાના ઇનોવેશન માટે જાણીતી કંપની AC માં પણ પોતાના કસ્ટમર ને કંઈક નવું આપવાના ઉદ્દેશ થી શરૂઆત કરી છે હેલ્થ કન્ડિશનર્સ ની , તેમાં રહેલી એકટીવ શિલ્ડ ટેક્નોલોજી તમારા રૂમ ને ઠંડા કરવાની સાથે રૂમ માં રહેલ ૯૯% બેકટેરિયા અને વાઇરસ નો નાશ કરે છે અને આ ટેકનોલોજી ને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.
હેલ્થ ઝોનના અનાવરણ પ્રસંગે હાજર શ્રી રાજેશ પુનેતા (ઈટ્રોનીક્સ ડિસ્ટ્રીબ્યુટર અને યુરેકા ફોર્બ્સના સુપર ડિસ્ટ્રીબ્યુટર) એ જણાવ્યું હતું કે, “અમદાવાદ નો પ્રથમ યુરેકા ફોર્બ્સ હેલ્થ ઝોને ખુલી ગયો છે. AMAZING COOLING આંબાવાડી માં. પોતાના કસ્ટમર્સ ને છેલ્લા ચાર વર્ષ થી કુલિંગ સોલ્યૂશન અને સારી સર્વિસ આપવા બદલ માત્ર અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે જાણીતું નામ છે. અમેઝિંગ કૂલિંગ ના સ્થાપક સચિન ભટ્ટ પોતાના કસ્ટમર ને નવી ટેકનોલોજી અને વાઇરસ, બેકટેરિયા મુક્ત ઠંડી હવા આપવા ના આશય થી યુરેકા ફોર્બ્સ હેલ્થ ઝોન ની શરૂવાત કરવા જઈ રહ્યા છે.”