ભારતના આ રાજ્યમાં થઈ રહ્યા છે- સગા ભાઈ બહેનનાં લગ્ન ! નહીં કરો તો થાય છે સજા
છત્તીસગઢમા ‘ધુરુઆ’નામના આદિવાસી સમુદાયનાં લોકોમાં વિચીત્ર રિવાજ
છત્તીસગઢમાં આદિવાસીઓની વસ્તી મોટી છે. નામનો આદીવાસી સમુદાય છે. આદીવાસી સમુદાય સાથે જોડોલા આ લોકો સામાન્ય લોકો કરતા થોડી અલઅગ જીવનશૈલીને અનુસરે છે.
(એજન્સી)રાયપુર, આજેપણ ભારતના મોટાભાગના ભાગોમાં પુરુષો તેમની માસીની પુતરી કાકાની પુત્રી, બહેનની પુત્રી વગેરે સાથે લગ્ન કરે છ. તે પરંતુ સગા ભાઈ બહેનના લગ્નની પ્રથા સાંભળી છે ? જાણો એક એવા સમાજ અંગે જયાં આવી પ્રથા પણ છે.
ભારતમાં પારીવારીક સંબોધોને ખુબ મહત્વ આપવામાં આવે છે. મા-બાપ બાળકનો સંબંધ ભાઈબહેનના સંબંધ પતી-પત્નીની સંબંધ જેવા અનેક સંબોધોની યાદી બને છે. પરંતુ એક ગામડાએ તો તમને માનવામાં ન આવે એવી પ્રથમ અનુસરી છે. અહીના લોકોએ ભાઈ-બહેનના સંબંધોને પતી-પત્નીના સંબધોમાં બદલી નાખ્યા છે.
ભારતીય પરંપરામાં કુટુંબ અને લગ્ન પ્રથા ખુબ જ મહત્વપુર્ણ ભારતના મોટા ભાગના ભાગોમાં હજુ પણ કયાંકને કયાંક પારીવારીક લગ્ન સંબંધોની પેટનને અનુસારવામાં આવે છે.
ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે પણ ઘણા પુરુષો તેમની માસીની પુત્રી, કાકાની પુત્રી, બહેનની પુત્રી વગેરે સાથે લગ્ન કરે છે. પરંતુ ભારતના એક આદીવાસી સમુદાયમાં પુરુષો તેમની બહેનો સાથે લગ્ન કરે છે. એક જ માતાના ગર્ભમાં જન્મેલા પુરુષો અને સ્ત્રીના લગ્ન થાય છે.
આ પ્રથા ઘણા વર્ષોથી અનુસરવામાં આવે છે. છત્તીસગઢમાં આદિવાસીઓની વસ્તી મોટી છે. નામનો આદીવાસી સમુદાય છે. આદીવાસી સમુદાય સાથે જોડોલા આ લોકો સામાન્ય લોકો કરતા થોડી અલઅગ જીવનશૈલીને અનુસરે છે.
ધરૂઆ કે ધ્રુવા તરીકે ઓળખાતા આ આદિવાસી સમાજના રીવાજ મુજબ એક જ માતાના ગર્ભમાંથી જન્મેલા છોકરા-છોકરીઓ લગ્ન કરે છે. એટલે કે તેઓ ભાઈ-બહેન, ભાઈ ભાઈના સંબંધોમાં પણ લોકો લગ્ન કરે છે. અહી આવી સંસ્કૃતિ શા માટે અનુસરવામાં આવે છે. તેની કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ જો કોઈ તેમના ભાઈબહેન સાથે લગ્ન કરવાના ઈનકાર કરે છે. તો તેમને સખત સજા કરવામાં આવે છે. નોધનીય છેકે આ આદિવાસી સમુદાયની સંસ્કૃતિ સામે સખત વાંધો હોવા છતાં તેઓ તેમની જાતીમાં વસ્તી વૃદ્ધિ માટે આવી પ્રથાને અનુસરતા હોવાનું કહેવાય છે.