સ્પેસ એપ્લિકેશન સેન્ટરની પૂર્વ પોલીસ અધિકારી તરૂણભાઈ બારોટે મુલાકાત લીધી
પૂર્વ પોલીસ અધિકારી તરૂણભાઈ બારોટે ઈસરોના વૈજ્ઞાનિકોને ચંદ્રયાન ૩ની સફળતા માટે અભિનંદન આપવા માટે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદની મુલાકાત લીધી હતી અને ડાયરેક્ટર તથા વૈજ્ઞાનિકોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા.