ગોસ્વામી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત

ગાંધીનગર ખાતે ગોસ્વામી સમાજ સાથેના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થઈને સમાજના લોકો સાથે વાર્તાલાપનો અવસર મળ્યો હતો. પ્રગતિપથ પર આગળ વધી રહેલ ગોસ્વામી સમાજને સર્વાંગીણ ઉત્કર્ષની શુભકામનાઓ પાઠવી.