ઝી સિનેમા પર “ગંગુબાઈ કાઠિયાવાડી” ફિલ્મનું ટેલિવિઝન પ્રિમિયર

ક્યારેક, જીવન આપણને એવી પરિસ્થિતિમાં મૂકી દે છે, તો કાં તો આપણે તેને આગળ વધીએ કે પછી તેનો સામનો કરવો પડે છે. ગંગુબાઈ પણ દરેક પડકારોની સામે લડીને જુસ્સાદાર બની છે.
ઝી સિનેમા પર ૧૫મી ઓક્ટોબર સાંજે ૮ વાગે ગંગુબાઈ કાઠિયાવાડીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરમાં તેના આકર્ષક જાદુના સાક્ષી બનો. સિનેમાના બે જાદુગરો સંજય લીલા ભણસાલી વાર્તાકાર તરીકે અને સિનેમાના બે જાદુગરો સંજય લીલા ભણસાલી વાર્તાકાર તરીકે અને આલિયા ભટ્ટ જેવી જાણિતી અભિનેત્રીએ સાથે મળીને એક માસ્ટરપીસ તૈયાર કર્યું છે, જેનું નામ છે, ગંગુબાઈ કાઠિયાવાડી.
તેમની હાજરી જ નાટકમાં જાદુ કરી રહી છે, તેમાં પણ આપણી સાથે અજય દેવગન કરિમ લાલાના પાત્રમાં છે, જેનો ગંગુ પર ઘણો પ્રભાવ છે. સાથોસાથ વિજય રાઝ રઝિયાબાઈના પાત્રમાં અને શાંતનું મહેશ્વરી અફસાનના પાત્રમાં જાદુ કરી રહ્યા છે. તો, ઝી સિનેમા પર સિનેમેટિક જાદુ માટે તૈયાર થઈ જાઓ, ગંગુબાઈ કાઠિયાવાડીના વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયરની સાથે ૧૫મી ઓક્ટોબર સાંજે ૮ વાગે.
ફિલ્મની સશક્ત વાર્તાએ દર્શકો અને વિવેચકોના ખૂબ જ વખાણ સાંપડ્યા છે, જેનાથી આ ફિલ્મ વર્ષની પ્રથમ બ્લોકબસ્ટર ફિલ્મ બની રહી હતી. નિર્દોષ ગંગાથી લઇને તેજ ગંગુબાઈ એ શક્તિશાળી પફોર્મન્સ, આકર્ષક વિઝ્યુઅલ્સ અને તેજતર્રાર ડાયલોગથી તમારા અનુભવને નાટકનો એક અલગ જ અનુભવ કરાવે છે.
ગંગુબાઈ કાઠિયાવાડીએ માત્ર પ્રકાશને જીવંત કરે છે, એટલું જ નથી, પણ તમને ઉત્સાહ અને ઉમંગથી ભરી દેશે. ફિલ્મ વિશે ચર્ચા કરતા, આલિયા ભટ્ટ કહે છે, “મારી પાસે આવતા હું દરેક પાત્રને હું માણું છું અને તેમાં જાેડાવવા માટે તેમની કેટલીક બાબતોને માણું છું, જેથી હું તેને વધુ સારી રીતે સમજી શકું. જાે કે, ગંગુ બનવા માટે મારે સમગ્ર પ્રક્રિયાને શિખવી પડી અને સંજય સરના દ્રષ્ટિકોણને સ્વિકારવું પડ્યું.