GCI મોડાસા દ્વારા ગોલ સેટીંગ અને ટેન્શન મુકત વિદ્યાર્થી જીવન વિષય ઉપર તાલીમ યોજાઈ

મોડાસા: જીસીઆઈ મોડાસા દ્વારા ગોલ સેટીંગ અને ટેન્શન મુકત વિદ્યાર્થી જીવન વિષય બાબત પર ટ્રેનિંગ કલજીભાઈ કટારા આર્ટસ કોલેજ શામળાજી ખાતે જેસી કલ્પેશભાઈ વાઇસ પ્રેસિડન્ટ (ટ્રેનિંગ) & મુકેશભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી. જીસીઆઈ મોડાસા પ્રેસિડન્ટ જેસી રાજેશ રામજીયાણીએ JCI INDIA LOGO – BRIDGE THE GAP & JCI હેતુઓની સમજ આપી હતી.જેસી ડોક્ટર મધુસુદન વ્યાસ સાહેબ દ્વારા પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.