GCS હોસ્પિટલ દ્વારા SRP જવાનો માટે મેઘાણીનગર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/GCS2-1024x474.jpeg)
જીસીએસ હોસ્પિટલ દ્વારા એસઆરપીના જવાનો માટે ઘોડા કેમ્પ, મેઘાણીનગર ખાતે 28 મે એ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો. કેમ્પ ખાતે જવાનોની સ્વાસ્થ્યની તપાસ સાથે આયુષ્માન કાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા. 100 થી વધુ જવાનોએ આ કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો.