GLS સ્કુલના વિદ્યાર્થીઓએ અનોખી રીતે કરી ક્રિસમસની ઉજવણી
ક્રિસમસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી રહી છે અને નવા વર્ષને આવકારવા માટે ઠેરઠેર કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે અમદાવાદ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી જીએલએસ કોલેજના વિદ્યાર્થીઓએ ક્રિસમસની અનોખી ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓએ શાંતાકલોઝ બની બહેરામુંગાની સ્કુલમાં ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને ભેટ આપી તેઓની વચ્ચે ઉજવણી કરી હતી. (તસ્વીરઃ- જયેશ મોદી)