Western Times News

Gujarati News

રાજ્ય સરકારના પેન્શનર જોગ આવકવેરા સંબંધિત અગત્યની સૂચના

31st July 2022 last day for Incometax filing

તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણી કચેરી, અમદાવાદની અખબારી યાદી જણાવે છે કે આગામી નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે પેન્શનરની પેન્શનની આવક પર આવકવેરાની ગણતરી તેમજ TDS કપાત “New Regime” પ્રમાણે કરવાની રહે છે.

જે પેન્શનરની પેન્શનની આવક કરપાત્ર હોય અને જૂની યોજનામાં (Old Regime) રહેવા માગતા હોય માત્ર તેવા જ પેન્શનરશ્રીઓએ અત્રે Old Regimeનો વિકલ્પ આપવાનો રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.