શેલ્બી હોસ્પિટલ દ્વારા તૈયાર કરાઈ ગુજરાતની પ્રથમ બોન બેંક
આજે બોપલ (અમદાવાદ) ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા નિર્મિત ગુજરાતની પ્રથમ બોન બેંકનું ઉદ્ઘાટન કર્યું. આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સજ્જ આ બોન બેંક હાડકાના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે તેમજ દેશ-દુનિયાના દર્દીઓની સેવાનું માધ્યમ બનશે.