પાકિસ્તાનમાં ગોળી મારીને હિન્દુ ડૉક્ટરની હત્યા કરાઈ
(એજન્સી)ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં એક હિન્દુ ડોક્ટરની હત્યાનો મામલો સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં આ સતત બીજી હત્યા છે, જેને એક ધર્મ વિશેષને નિશાન બનાવીને અંજામ આપવામાં આવ્યો છે.
#BREAKING | #Hindu doctor targeted in #Pakistan
A Hindu doctor, Dr Birbal Genani, FMR Director Health of the Karachi Metropolitan Corporation has been killed & a lady doctor sustained injuries in a gun attack by unidentified assailants in Garden Lyari Expressway area, #Karachi pic.twitter.com/0OqB7d7DdJ
— Subodh Kumar (@kumarsubodh_) March 30, 2023
જાણકારી અનુસાર કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ડોક્ટર બીરબલ ગેનાનીની લયારી એક્સપ્રેસ વે પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.ડોક્ટરના સહયોગી ડોક્ટર કુરત ઉલ એન આ હુમલામાં ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવીમાં ડોક્ટરની કાર જાેવા મળી છે Renowned Hindu doctor, opthalmologist Dr. Birbal Genani gunned down: Karachi, Pakistan
જેમાં જાેઈ શકાય છે કે બંને કારમાં ક્યાંક જઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજ જાેઈને એ વાતની શંકા વ્યક્ત કરાઈ રહી છે કે જાણીજાેઈને ડોક્ટરને તેમના ધર્મના કારણે નિશાન બનાવવામાં આવ્યા છે. કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ ડાયરેક્ટર ડોક્ટર બીરબલ ગેનાની આંખ રોગના નિષ્ણાત હતા. અગાઉ પણ આ મહિનામાં જ આ પ્રકારની હત્યાનો મામલો સામે આવી ચૂક્યો છે.