Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૨૩૨, નિફ્ટીમાં૮૦ પોઈન્ટનો વધારો

પ્રતિકાત્મક

મુંબઈ, સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો છે.

પ્રથમ દિવસે કારોબારમાં બીએસઇ સેન્સેક્સ ૦.૩૫ ટકાના વધારા સાથે ૨૩૨.૨૩ પૉઇન્ટ ઉપર રહ્યો હતો ,આ સાથે જ બીએસઇ ઇન્ડેક્સસેન્સેક્સ ૬૫,૯૫૩.૪૮ પર બંધ રહ્યો હતો, તો વળી, એનએસઇ નિફ્ટીપણ આજે ઉપર રહ્યો હતો.

કારોબારના અંતે આજે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી ૦.૪૧ ટકા સાથે ૮૦.૩૦ની તેજી સાથે ૧૯,૫૯૭.૩૦એ બંધ રહ્યો હતો , આજે માર્કેટમાં બન્ને ઇન્ડેક્સ ઉપર રહ્યાં હતા. Increase of 232 points in Sensex, 80 points in Nifty

આજે માર્કેટમાં તેજી જાેવા મળી હતી , દિગ્ગજ રિલાયન્સ અને એચડીએફસી બેન્કના કારોબારો સારા રહ્યાં હતા . આઇટી અને ફાર્મા શેરોમાં પણ ખરીદી જાેવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.