Western Times News

Gujarati News

ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડનું ભંડોળ એકત્રિત કર્યું

  • ઈંડેજીન લિમિટેડ (“ઈક્વિટી શેર”)ના રૂપિયા 2 ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઈક્વિટી શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 430 શેરદીઠથી રૂપિયા 452 પ્રતિ શેર નક્કી કરવામાં આવેલ છે.
  • બિડ/ઓફર ખુલવાની તારીખ સોમવાર, 06 મે, 2024 છે; બિડ/ઓફર બંધ થવાની તારીખ 08 મે,2024 છે.
  • લઘુત્તમ 33 ઈક્વિટી શેર માટે અને ત્યારબાદ 33 ઈક્વિટી શેરના ગુણાંકોમાં બિડ કરી શકાય છે.

ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. Indegene Limited raises  548.77 crore from 36 anchor investors at the upper price band of 452 per equity share.

એન્કર બુકમાં વિવિધ પ્રકારના મુખ્ય રોકાણકારોની ભાગીદારી જોવા મળી છે, તેમાં વિશ્વા સૌથી મોટા ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ પૈકીની એક કેપિટલ ગ્રુપ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્સ, ફિડેલિટી ઈન્વેસ્ટમેન્ટ્સ, લૂમિસ સેલ્સ એન્ડ કંપની, જ્યુપીટર એસેટ મેનેજમેન્ટ, અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રૃડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ,

નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ, પ્રેમજી ઈન્વેસ્ટ, કસ્ટડી બેંક ઓફ જાપાન, વ્હાઈટઓક કેપિટલ મેનેજમેન્ટ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, ઈન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ, બરોડા બીએનપી પારિબાસ, આદિત્ય બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, બજાજ આલિયાંઝ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ઈસ્ટ બ્રિઝ કેપિટલ માસ્ટર ફંડ લિમિટેડ, કોટક ફંડ્સ અને કેપ્થોલ મોરિશસ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડનો સમાવેશ થાય છે.

એન્કર ઈન્વેસ્ટર્સને 12,141,102 ઈક્વિટી શેરની કુલ ફાળવણી પૈકી 48,05,156 ઈક્વિટી શેર (એટલે કે એન્કર ઈન્વેસ્ટર્સને કુલ ફાળવણીના 39.58 ટકા) કુલ 18 સ્કીમ મારફતે 10 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોને ફાળવણી કરવામાં આવી હતી.

આ ઓફરમાં રૂપિયા 7,600 મિલિયન સુધીના ઈક્વિટી શેરના એક ફ્રેશ ઈશ્યુ (“ફ્રેશ ઈશ્યુ”)ના ઓફરથી બનેલ છેઅને 23,932,732 ઈક્વિટી શેર (“ઓફર કરવામાં આવેલ શેર્સ”)ના વેચાણની ઓફર 1,118,596 ઈક્વિટી શેર મનીષ ગુપ્તા એટલા મિલિયન સુધી, રાજેશ ભાસ્કરન નાયર દ્વારા કુલ 3,233,818 ઈક્વિટી શેર, એટલા મિલિયન સુધી, 1,151,454 ઈક્વિટી શેર અનીતા નાયર દ્વારા આટલા મિયન સુધી (સંયુક્ત રીતે મનીષ ગુપ્તા અને ડો. રાજેશ ભાસ્કરન નાયરની સાથે

વ્યક્તિગત રીતે વેચાણ કરી રહેલા શેરધારકો), ગ્રુપ લાઈફ સ્પ્રિંગના ભાગીદાર તરીકે વિડા ટ્રસ્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ (ફિગ ટ્રી ટ્રસ્ટના ટ્રસ્ટી) દ્વારા 3,600,000 ઈક્વિટી શેરો સુધી ગ્રુપ લાઈફ સ્પ્રિંગના ભાગીદાર તરીકે તેની ક્ષમતા બીપીસી જેનેસિસ ફંડI એસપીવી, લિમિટેડ દ્વારા કુલ 2,657,687 ઈક્વિટી શેર સુધી, આ પ્રકારના મિલિયન સુધી, બીપીસી જેનેસિસ ફંડ આઈ-એ એસપીવી,

લિમિટેડ દ્વારા કુલ 1,378,527 ઈક્વિટી શેર સુધી છે. સીએ ડોન ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા આવા મિલિયન અને 10,792,650 સુધી ઈક્વિટી શેર સાથે  (વિડા ટ્રસ્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ, બીપીસી જેનેસિસ ફંડ આઈ એસપીવી, લિમિટેડ અને બીપીસી જેનેસિસ ફંડ આઈએ એસપીવી, લિમિટેડ સાથે, વેચાણ કરી રહેલા શેરધારકો સાથે અને આ પ્રકારના વ્યક્તિગત રીતે વેચાણ કરી રહેલા ઈક્વિટી શેરની) ઓફરથી બનેલ છે.

આ ઓફરમાં યોગ્ય કર્મચારીઓ (“કર્મચારી અનામત ભાગ”) દ્વારા સભ્ય માટે કુલ રૂપિયા 125 મિલિયન સુધીની સંખ્યામાં ઈક્વિટી શેર રિઝર્વેશનનો સમાવેશ થાય છે. કર્મચારી અનામત ભાગને ઘટાડીને આ ઓફરને ત્યારબાદ “નેટ ઓફર” કહેવામાં આવશે. કર્મચારી અનામત ભાગ (“એમ્પ્લોઈ ડિસ્કાઉન્ટ”)માં બિડિંગ કરનાર યોગ્ય કર્મચારીઓને ઈક્વિટી શેરદીઠ રૂપિયા 30 ડિસ્કાઉન્ટની ઓફર કરવામાં આવી રહી છે.

કંપની ફ્રેશ ઈશ્યુમાંથી થનારી આવકનો ઉપયોગ તેની એક મટીરીયલ પેટાકંપની આઈએલએસએલ હોલ્ડિંગ્સ, આઈએનસીના ઋણની ચુકવણી/પૂર્વચુકવણી માટે, કંપનીની મૂડીગત જરૂરિયાતો પૂરી કરવા ભંડોળ પૂરું પાડવા તથા તેની એક મટેરિયલ પેટાકંપની  ઈન્ડીજેન  આઈએનસી માટે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને ઈનઓર્ગેનિક ગ્રોથ માટે ભંડોળ પૂરું પાડવાની યોજના ધરાવે છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડસિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડજે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ  ઈસ્યુના બુક રનિંગ લીડ મેનેજર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.