Western Times News

Gujarati News

ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સનો IPO ગુરુવાર, 12 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

  • ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડ (the “Company”) ના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 1,265થી રૂ. 1,329નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ બુધવાર, 11 ડિસેમ્બર, 2024 છે
  • બિડ/ઓફર ખૂલવાની તારીખ – ગુરૂવાર, 12 ડિસેમ્બર, 2024 અને બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 16 ડિસેમ્બર, 2024 છે
  • બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે
  • આરએચપી લિંક – https://ikshealth.com/ir/IWA7-RHP.pdf

 અમદાવાદ, 10 ડિસેમ્બર, 2024 – ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડ (the “Company”) મંગળવાર, 12 ડિસેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર્સ (“Offer”) ના તેના આઈપીઓ ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખૂલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 11 ડિસેમ્બર, 2024 રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 16 ડિસેમ્બર, 2024 છે.

Inventurus Knowledge Solutions Limited: Initial public offering to open on Thursday, December 12, 2024

 ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 1,265થી રૂ. 1,329 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 11 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 11 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.

 ઓફરમાં ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડના પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 1,87,95,510 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં આર્યમાન ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ દ્વારા 11,19,300 સુધીના ઇક્વિટી શેર્સ, આર્યવીર ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનરી ટ્રસ્ટ દ્વારા 11,19,300 સુધીના ઇક્વિટી શેર્સ, નિષ્ઠા ઝુનઝુનવાલા ડિસ્ક્રેશનલી ટ્રસ્ટ દ્વારા 11,19,300 સુધીના ઇક્વિટી શેર્સ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ), આશરા ફેમિલી ટ્રસ્ટ દ્વારા 33,76,311 સુધીના ઇક્વિટી શેર્સ, રાજેશકુમાર રાધેશ્યામ ઝુનઝુનવાલા દ્વારા 26,513 સુધીના ઇક્વિટી શેર્સ (પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ), અધીત શરદ ગોગાટે દ્વારા 98,250 સુધીના ઇક્વિટી શેર્સ, અજય માધવન મદાતીપરામ્બિલ દ્વારા 1,39,042 સુધીના ઇક્વિટી શેર્સ, અજીત રાજગોપાલ મેનન દ્વારા 72,051 સુધીના ઇક્વિટી શેર્સ, અલાન દ્વારા 1,04,281 સુધીના ઇક્વિટી શેર્સ, અંકુર ચુગ દ્વારા 69,521 સુધીના ઇક્વિટી શેર્સ, અનુરાગ શ્યામસુંદરલાલ શર્મા દ્વારા 3,23,572 સુધીના ઇક્વિટી શેર્સ, અરિન્દરજિત દત્તા દ્વારા 49,126 સુધીના ઇક્વિટી શેર્સ, આશિત કાલરા દ્વારા 83,425 સુધીના ઇક્વિટી શેર્સ, એરજિસ મિનૂ દેસાઇ દ્વારા 6,76,549 સુધીના ઇક્વિટી શેર્સ, ચાર્લ્સ એડવર્ડ બ્રાઉન દ્વારા 5,297 સુધીના ઇક્વિટી શેર્સ, ક્રિસ્ટોફર જે સ્ક્લાફાની દ્વારા 1,01,799 સુધીના ઇક્વિટી શેર્સ,

ક્લિયરન્સ કાર્લટન કિંગ લી દ્વારા 47,035 સુધીના ઇક્વિટી શેર્સ, ગૌરવ જૈન દ્વારા 33,406 સુધીના ઇક્વિટી શેર્સ, ગૌતમ ચાર દ્વારા 12,51,378 સુધીના ઇક્વિટી શેર્સ, જેફ્રી ફિલિપ ફ્રેઇમાર્ક દ્વારા 11,41,001 સુધીના ઇક્વિટી શેર્સ, જ્હોન બર્નાર્ડેલો દ્વારા 86,901 સુધીના ઇક્વિટી શેર્સ, જોસેફ બર્નાર્ડેલો દ્વારા 30,41,812 સુધીના ઇક્વિટી શેર્સ, કે સી નિશિલ કુમાર દ્વારા 2,32,341 સુધીના ઇક્વિટી શેર્સ, કરીન રિબેરો મજુમદાર દ્વારા 49,126 સુધીના ઇક્વિટી શેર્સ, કેથરિન નિકોલ ડેવિસ દ્વારા 2,66,781 સુધીના ઇક્વિટી શેર્સ, મદાથિપરામ્બિલ કૃષ્ણન માધવન દ્વારા 1,30,594 સુધીના ઇક્વિટી શેર્સ, મનીષ ગુપ્તા દ્વારા 55,617 સુધીના ઇક્વિટી શેર્સ,

મનુ મહમૂદ પારપિયા દ્વારા 1,66,850 સુધીના ઇક્વિટી શેર્સ (સંયુક્તપણે લિન મનુ પારપિયા સાથે રહેલા), મયૂર પ્રવિણકાંત સંઘવી દ્વારા 61,290 સુધીના ઇક્વિટી શેર્સ, મિતુલ દીપક ઠક્કર દ્વારા 2,19,170 સુધીના ઇક્વિટી શેર્સ, નિખિલ શર્મા દ્વારા 3,000 સુધીના ઇક્વિટી શેર્સ, પરમિંદર બોલિના દ્વારા 12,51,378 સુધીના ઇક્વિટી શેર્સ, પેટ્રિક બર્ટન ક્લિન દ્વારા 2,57,873 સુધીના ઇક્વિટી શેર્સ, સંજીવ ભૂપેન્દ્ર ગાંધી દ્વારા 47,815 સુધીના ઇક્વિટી શેર્સ, સ્કોટ ડી હેવર્થ દ્વારા 6,52,008 સુધીના ઇક્વિટી શેર્સ, શેન સૂઈંગ પેંગ દ્વારા 9,94,233 સુધીના ઇક્વિટી શેર્સ, શ્રીકાંત વડાકપુરાપુ દ્વારા 15,000 સુધીના ઇક્વિટી શેર્સ, ઉન્નીકૃષ્ણન પાર્થસારથી દ્વારા 2,08,563 સુધીના ઇક્વિટી શેર્સ, વરદરાજન રામસ્વામી દ્વારા 34,760 સુધીના ઇક્વિટી શેર્સ અને વિક્રમજીત સિંહ છટવાલ (The “Individual Selling Shareholders”, together with the Promoter Selling Shareholders And Promoter Group Selling Shareholders, The “Selling Shareholders”) (The “Offer For Sale” Or The “Offer”) દ્વારા 63,941 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

 ઓફરમાં પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના 65,000 સુધીના ઇક્વિટી શેર્સ, જેનું મૂલ્ય રૂ. [●] મિલિયન સુધીનું થાય છે, તેમાં અમારી ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલના મહત્તમ 5 ટકા લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શનનો સમાવેશ થાય છે (the “employee reservation portion”). કર્મચારી આરક્ષણ હિસ્સા બાદની ઓફરને અહીં “net offer” તરીકે ગણવામાં આવશે. અમારી કંપનીની ફુલ્લી ડાયલ્યુટેડ ઓફર પછીની પેઇડ-અપ ઇક્વિટી શેર કેપિટલ ઓફર અને નેટ ઓફરનો હિસ્સો અનુક્રમે [●] ટકા અને [●] ટકા રહેશે.

 આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા અને સુધારેલા સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (નિયમન) નિયમો, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી છે. આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(2)ના અનુસંધાનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં નેટ ઓફરના લઘુત્તમ 75 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs) (the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની અને વેચાણકર્તા શેરધારકો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ બીઆરએલએમ સાથેની ચર્ચા બાદ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે

જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે  (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે અને બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબીને (એન્કર ઇન્વેસ્ટર સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ અથવા તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય.

આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (“Non-Institutional Category”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરી પૈકીનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી રૂ. 1.00 મિલિયન વચ્ચેની એપ્લિકેશન સાઇઝ વચ્ચેના બિડર્સ માટે અનામત રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે.

નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીની આ બંને સબ કેટેગરીઝ પૈકીની ગમે તે કેટેગરીમાં અંડર-સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં તે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટગેરીની અન્ય સબ કેટેગરીમાં રહેલા બિડર્સને ફાળવાઈ શકે છે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત, નેટ ઓફરના મહત્તમ 10 ટકા રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ (“Retail Category”),ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે

જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શન હેઠળ અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

કંપનીના ઈક્વિટી શેરને BSE લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, together with BSE, the “Stock Exchanges”) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફ્રીઝ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

ઇન્વેન્ચરસ નોલેજ સોલ્યુશન્સ લિમિટેડ એ ટેકનોલોજી-સક્ષમ હેલ્થકેર સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. કંપની યુએસ બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને, યુએસ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ફિઝિશિયન એન્ટરપ્રાઇઝને મદદ કરતું કેર સક્ષમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તેઓ એક વ્યાપક પ્લેટફોર્મ ઓફર કરે છે જે આઉટ પેશન્ટ્સ અને ઇનપેશન્ટ્સ સંભાળમાં હેલ્થકેર સાહસોને સક્ષમ કરે છે. તેઓ આઉટપેશન્ટ અને ઇનપેશન્ટ કેર સંસ્થાઓ માટે અગ્રણી ભાગીદાર છે. તેઓ હેલ્થકેર સંસ્થાઓને તેમની આવકને ઓપ્ટિમાઇઝ કરીને અને ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો કરતી વખતે બહેતર ક્લિનિકલ કેર પહોંચાડવા, વસ્તીના આરોગ્ય પરિણામોમાં સુધારો કરવા અને “ફી ફોર વેલ્યુ” મોડેલમાં સંક્રમણ કરવા સક્ષમ બનાવે છે.

Disclaimer The Equity Shares offered in the Offer have not been, and will not be, registered under the U.S. Securities Act of 1933, as amended (“U.S. Securities Act”) or any state securities law in the United States and unless so registered, may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act.

Accordingly, the Equity Shares are being offered and sold (a) within the United States solely to persons who are reasonably believed to be “qualified institutional buyers” (as defined in Rule 144A under the U.S. Securities Act) pursuant to Section 4(a) of the U.S. Securities Act, and (b) outside the United States in offshore transactions as defined in and in compliance with Regulation S under the U.S. Securities Act and pursuant to the applicable laws of the jurisdiction where those offers and sales are made.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.