રાજકોટ મનપા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવું હોવાનું સામે આવ્યું
રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું ચડ્યું હોવાનું સામે આવ્યું છે. તો સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર ૨૦૨૩ સુધી દેવા રકમ ૧૩૦૭ કરોડ પહોંચી છે.
રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક ૪૦ કરોડ લીટર કરતા પણ વધારે છે. રાજકોટ મહાનગરપાલિકા પર કરોડો રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડ રુપિયાનું દેવુ હોવાનું સામે આવ્યું છે.
તો પાણી ચાર્જ પેટે સરકારી ૧૩૦૭ કરોડનું દેવું ચડ્યું હોવાનું સામે આવ્યું છે. તો સૌની યોજના સહિત વિવિધ યોજનાના પાણી ચાર્જ પેટે ગત નવેમ્બર ૨૦૨૩ સુધી દેવા રકમ ૧૩૦૭ કરોડ પહોંચી છે. રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક ૪૦ કરોડ લીટર કરતા પણ વધારે છે.
તો ૪૫ વર્ષથી મનપામાં નવા જળસ્ત્રોત બન્યા ન હોવાથી અન્ય યોજનાઓ પર દારોમદાર છે. તો રાજકોટના મેયર નયના પેઢડિયાએ દેવા અંગે નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું છે કે “દેવું માફ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરીશું”
આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે રાજકોટની જનતાને પાણી અંગે સમસ્યા ઉભી ન થાય તે માટે પાણીની માગ કરવામાં આવી છે. અગાઉ પણ જે રીતે દેવુ માફ કરવા પત્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેને ફરી એક વાર કરીશું. SS3SS