ગોલ્ડન ડ્રેસમાં જેક્લીન ફર્નાન્ડીઝ બની સોન પરી

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના છે. એક્ટ્રેસ પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફરી એકવાર, જેકલીન તેના લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે, જેમાં એક્ટ્રેસનો હોટ અવતાર જાેવા મળી રહ્યો છે.
View this post on Instagram
એક્ટ્રેસનો દરેક લુક કિલર લાગી રહ્યો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ગોલ્ડન ડ્રેસ પહેરીને એકદમ ખૂબસૂરત લાગી રહી છે. જેકલીન ફર્નાન્ડીઝ એક એવોર્ડ શોમાં તેના લેટેસ્ટ લુક માટે નવા અપ્સરા લુકમાં સંપૂર્ણપણે ગોલ્ડન ગર્લ બની ગઈ છે.
જેક્લીન આ ગોલ્ડન આઉટફિટમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. આ લુક સાથે જેક્લીને પોતાના હેર ઓપન રાખ્યા છે. પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે મેકઅપમાં જેક્લીને ગોલ્ડન આઇશેડો અને લિપસ્ટિક યુઝ કરી છે. આ ગોલ્ડન લુક સાથે જેક્લીને ઇયરિંગ્સ પણ ગોલ્ડન કેરી કરી છે. જેક્લીનની ખૂબસૂરતી ખરેખર લાજવાબ છે. ખરેખર જેક્લીનનો આ લુક ઝી સિને અવોર્ડ ૨૦૨૩નો છે.
જેક્લીનની મૂવી અટેકને બેસ્ટ એક્શન માટે અવોર્ડ મળ્યા છે. જેક્લીનની એક્ટિંગ સ્ક્લિ્સ વખાણવા લાયક છે. જેક્લીનની મૂવી અટેકને બેસ્ટ એક્શન માટે અવોર્ડ મળ્યો છે. જેક્લીનની ફેન ફોલોઇંગ પણ ઘણી દમદાર છે. જેક્લીન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે પોતાની એકથી એક તસવીરો શેર કરતી રહે છે.SS1MS