કરણની ગર્લફ્રેન્ડ તેજસ્વીએ ઈન્ટરનેટ પર લગાવી આગ!
મુંબઈ, એક્ટ્રેસે જેવા ફોટો શેર કર્યા તો ફેન્સ સતત ફાયરવાળું આઇકન શેર કરવા લાગ્યા. ફેન્સ તેજસ્વીની આ તસવીરના દીવાના બની ગયા છે. એક્ટ્રેસ આ રિવીલિંગ ડ્રેસમાં ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે. આ ફોટોમાં તેજસ્વીએ બ્લૂ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલો છે.
તેજસ્વીનો આ ડ્રેસ ખૂબ જ રિવિલિંગ છે અને તેમાં તેની કમરની બાજુએ ફ્રન્ટ સાઈડમાં એક મોટો કટ પણ જાેવા મળી રહ્યો છે. એક્ટ્રેસના આ કટ પર લોકોની નજર ચોંટી ગઈ છે.
એક્ટ્રેસની કમર અને ફ્રન્ટ સાઈટ પર લાગેલો કટ તેના લુકને ખૂબ જ હૉટ અને બોલ્ડ બનાવી રહ્યો છે, તેજસ્વીએ બ્લૂ કલરના ડ્રેસમાં ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. એટલું જ નહીં એક્ટ્રેસના આ ફોટો પાછળનું બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યુ છે.
જેને જાેઈને એવું લાગી રહ્યુ છે કે બેકગ્રાઉન્ડમાં જંગલ થીમનો લુક કરી દેવામાં આવ્યો છે. પોતાના લુકને પૂરો કરવા માટે તેજસ્વીએ પોતાના વાળને બાંધી દીધા છે અને કાનમાં મોટા-મોટા સિમ્પલ ગોળ ઈયરિંગ પહેરેલી જાેવા મળી છે. આ સાથે તેણી સટલ મેકઅપ કેરી કરેલી જાેવા મળે છે.
આ તસવીરોને શેર કરતાં તેજસ્વીએ કેપ્શનમાં લખ્યું- ‘પોતાના માટે કરી રહી છુ.’ તમને જણાવી દઈએ કે, તેજસ્વી લાંબા સમય કુન્દ્રાને ડેટ કરી રહી છે. તેઓ અવારનવાર એકબીજા સાથે સ્પૉટ થાય છે. તેજસ્વી ઘણી ટીવી સીરિયલ્સમાં જાેવા મળી ચુકી છે. તેજસ્વી ઘણી સીરિયલ્સમાં જાેવા મળી ચુકી છે. હાલ ‘નાગિન’ સીરિયલને લઈને સતત લાઈમલાઈટમાં રહે છે.SS1MS