કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્માના ઓ.એસ. જીગ્નેશ જાેષીનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા કીર્તિ હાઇસ્કુલ ખેડવાના શ્રી જીગ્નેશભાઈ અશ્વિનભાઈ જાેશી ને કારણે નિવૃત્ત થતો તેમનો વિદાય સમારંભ આજે તારીખ ૨૫ ૨ ૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે કે.ટી. હાઈસ્કૂલના સ્વ.મકનાભાઇ જીવાભાઈ હોલમાં યોજાયો.
આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ એસ જાેશી, મંત્રી શૈલેષભાઈ મહેતા, ઉપ-પ્રમુખ શ્રી કનુભાઈ કે પટેલ, કિર્તીભાઈ જાેશી, શાળાના આચાર્ય વિભાષભાઈ રાવલ, કપિલભાઈ ઉપાધ્યાય,દિલ્હીની મેડિકલ ઓન્કોલોજી કેન્સર હોસ્પિટલ ના ડાયરેક્ટર શ્રી ડો. અમિશ વોરા, હાર્દિકતા કોલેજ ના ડાયરેક્ટર શ્રી આર.ડી.પટેલ, સાબરકાંઠા બેન્કના ડિરેક્ટર શ્રી શામળભાઈ પટેલ, ઇડર નગરપાલિકાના પ્રમુખ શ્રી જયસિંહભાઈ તંવર, રામભાઈ મુખી, હાઈસ્કૂલના સ્ટાફના સૌ તેમના સગા સંબંધીઓ તથા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી તેમને ગીફ્ટ સાથે શુભેચ્છાઓ આપી હતી.