Western Times News

Gujarati News

પરિણીત મહેશ ભૂપતિને પ્રેમ કરવા લાગી હતી લારા દત્તા

મુંબઈ, બોલિવૂડની ફેમસ અભિનેત્રી લારા દત્તાનો જન્મ ૧૬ એપ્રિલ ૧૯૭૮ના રોજ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો ૨૦૦૦માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર લારાએ ફિલ્મ ‘અંદાજ’ (૨૦૦૩) દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

આજે આ અહેવાલમાં લારા દત્તા કેવી રીતે પરિણીત અને દેશના સ્ટાર ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિના પ્રેમમાં પડી હતી તે વિશે જણાવીશું.મહેશ દેશનો પહેલો ગ્રાન્ડ સ્લેમ જીતનાર ટેનિસ ખેલાડી છે, તો બીજી તરફ લારા દત્તા વર્ષ ૨૦૦૦માં મિસ યુનિવર્સ બની હતી.

આ દરમિયાન લારા મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં તેને પ્રેમ કરવા લાગી હતી. મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં લારા દત્તા તેને પ્રેમ કરવા લાગી હતી. મહેશ ભૂપતિ સાથેની મુલાકાતમાં લારા દત્તાને તેને પ્રેમ કરવા લાગી હતી.

આ લગ્નથી તેમને સાયરા ભૂપતિ નામની પુત્રી છે. સાયરાનો જન્મ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ થયો હતો. લારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા પહેલા પણ લારા રિલેશનશિપમાં હતી. રિપોટ્‌ર્સ અનુસાર, તે એક્ટર-મોડલ કેલી દોરજી સાથે ૯ વર્ષથી રિલેશનશિપમાં હતી. તે બોલિવૂડ એક્ટર ડીનો મોરિયાને પણ ડેટ કરી ચૂકી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.