Western Times News

Gujarati News

જૂનાગઢમાં કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ

જૂનાગઢ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢની પ્રાચીન ભવ્યતાના પ્રતીક સમાન ઉપરકોટના નવીનીકરણ પામેલ કિલ્લા સહિત કુલ ₹438 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું. Launch of e-rickshaw for waste disposal in Junagadh

આ અવસરે હેલ્થ ATM તેમજ ઈ-રિક્ષાનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર પર્યાવરણપ્રિય વિકાસ થકી નાગરિકોના ‘ઈઝ ઓફ લિવિંગ’ માટે પ્રતિબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.