વાયરલ ઈન્ફેકશનનો ભરડોઃ ૩૦ ટકા બાળકોને દાખલ કરવા પડયા
અમદાવાદ, શહેરમાં શરદી-ખાંસી તાવ સહીત વાયરલ ઈન્ફેકશનના કેસમાં ઉછાળો નોધાયો છે. સોલા સીવીલ હોસ્પિટલમાં છેલ્લ એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેકશનના ૧.ર૪૭ કેસનોધાયા છે. વાવયરલના કેસ વધતાં હોસ્પીટલનીી ઓપીડીમાં રોોજના ૧૬૦૦થી ૧૭૦૦ જેટલા દર્દી નોધાઈ રહયા છે. જે એક સમયે ૧,રપ૦ આસપાસ દર્દી નોદધાતા હતા. બાળકોની ઓપીડીમાં નોધાતા બાળકો પૈકી હવે ૩૦ ટકા જેટલા બાળકોને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. ગત સપ્તાહના રીપોર્ટ પ્રમાણે રપ ટકા બાળકોને દાખલ કરવા પડતાં હતા.
સોલા સીવીલના આરએમઓ ડો.પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, વાયરલ ઈન્ફેકશનના કેસમાં હજુ વધારો થયો છે. છેલ્લા ૧પ દિવસના અરસામાં ર૬૦૦ જેટલા કેસ નોધાયા છે. હોસ્પિટલના સુત્રોએ કહયું કે મેલેરીયા, ડેન્ગયુ, ચિકન ગુનીયા સહીતના કેસો નહીવત છે. મોટા ભાગના કેસ વાયરલ ઈન્ફેકશનના છ.ે પુખ્ત વયના દદી ઓપીડીીમાં નોધાય છે. તે પૈકી ૮થી૧૦ ટકા એવા હોય છે. જેમને દાખલ કરીને સારવાર આપવી પડે છે.
જયારે બાળકોમાં હવે ૩૦ ટકાને દાખલ કરવા પડી રહયા છે. બીજી તરફ સ્વાઈન ફલુ અને કોરોનાના એકેય દર્દી અત્યારે સારવાર હેઠળ નથી તબીબોનું કહયુંછે. કે બાળકને શરદી, ખાંસી, તાવ, હોય તો સ્કુલે ન મોકલવા જાેઈએ વાયરલ ઈન્ફેકશનની સૌથથી વધુ નાના બાળકોને વધુ થતી હોય છે. બાળકો એકબીજા સાથે રમતા હોય કયારે ચેપ લાગી તેની વાલીને ખબર પણ પડતી નથી.