Tejaswi Prakashના શરીર પર દેખાયા લવ બાઇટના નિશાન

મુંબઈ, બિગ બોસ ૧૫ ની વિનર અને ટીવી સીરીયલ નાગિન ૬ લીડ સ્ટાર તેજસ્વી પ્રકાશ તાજેતરમાં મુંબઈમાં સ્પોટ થઇ હતી. જ્યાં એક્ટ્રેસ ડીપનેક વનપીસ ડ્રેસમાં જાેવા મળી હતી. વેલેન્ટાઈન ડેની સાંજે જાેવા મળેલી એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ લવ બાઈટ સાથે જાેવા મળી હતી.
જે બાદ લોકો એક્ટ્રેસની આ તસવીરો પર જાેરદાર કમેન્ટ કરી રહ્યા છે. તેજસ્વી પ્રકાશની આ તસવીરો જાેઈને એક્ટ્રેસના ફેન્સની નજર ગળાની નીચે તેના લવ બાઈટ પર પડી. જે બાદ આ તસવીરો દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. ટીવી સીરિયલ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ગઈકાલે રાત્રે મુંબઈમાં એકલી જાેવા મળી હતી. જે બાદ તેની આ તસવીરો સામે આવતા જ ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ હતી.
એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશે આ દરમિયાન ડીપનેક વન-પીસ ડ્રેસ પહેર્યો હતો. જેના પર અનેક લોકોનું ધ્યાન ખેંચાઇ આવ્યું હતું. તેજસ્વી પ્રકાશ ત્યાં હાજર પાપારાઝીને જાેતાં જ હસી પડી હતી. જેની ક્યૂટ તસવીરો કેમેરામાં કેદ થઈ છે.
જાે કે, તેજસ્વી પ્રકાશની આ તસવીરો જાેયા બાદ લોકોનું ધ્યાન તેના ગળાની નીચે એક નિશાન પર ગયું. જેને લોકો લવ બાઈટ કહી રહ્યા છે. તેજસ્વી પ્રકાશની આ લવ બાઈટની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો હતો. એક્ટ્રેસની આ તસવીરો લોકો વારંવાર જાેઈ રહ્યા છે.
આટલું જ નહીં, ત્યાં હાજર પાપારાઝીએ તેજસ્વી પ્રકાશને ફોટોગ્રાફ્સ માટે રોકવા માગી. ત્યાં એક્ટ્રેસ ઉતાવળમાં પોતાની કારમાં બેસીને જતી જાેવા મળી હતી. આ દરમિયાન તેજસ્વી પ્રકાશે બોડીકોન વન-પીસ ડ્રેસ પહેર્યો હતો.
જેના પર લોકોની નજર અટકેલી હતી. આ તસવીરો જાેયા બાદ ઘણા લોકો તેના બોયફ્રેન્ડ કરણ કુન્દ્રાને પણ મિસ કરવા લાગ્યા હતા. કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે કોમેન્ટ કરીને પૂછ્યું કે કરણ કુન્દ્રા ક્યાં છે? ટીવી સીરિયલ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ ગઈકાલે રાત્રે મુંબઈમાં એકલી જાેવા મળી હતી. જે બાદ તેની આ તસવીરો સામે આવતા જ ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ હતી.SS1MS