Western Times News

Gujarati News

મહુધાના કડી ગામે ભાજપનું સંમેલન યોજાયુ

આગામી વિધાનસભાની ચુંટણીમાં મહુધા વિધાનસભા બેઠક અંકે કરવા માટે જીલ્લા પ્રભારી ગોરધનભાઈ ઝડફીયા , વિધાનસભા પ્રભારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ધ્વારા વિવિધ બેઠકો ક્રમશઃ યોજાઈ રહી છે .

આ સંદર્ભે મહુધાના કડી ગામે એક સંમેલન યોજાયુ હતુ . જેમા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો ભાજપમાં જાેડાયા હતા .

આ પ્રસંગે ભાજપ જીલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ , જીલ્લા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ , નટુભાઈ સોઢાએ ઉપસ્થિત રહી ખેસ પહેરાવીને વિધિવત સ્વાગત કર્યું હતું . (તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.