મલાઇકા અરોરા બ્રાન્દ્રાના સલૂનની બહાર જાેવા મળી
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ મલાઇકા અરોરા આ દિવસોમાં ક્યાંકને ક્યાંક સ્પોટ થતી રહેતી હોય છે. પૈપરાઝી મલાઇકાની તસવીરો હટકે રીતે ક્લિક કરતા રહેતા હોય છે. હાલમાં મલાઇકા અરોરા મુંબઇના બાન્દ્રા વિસ્તારમાં જાેવા મળી. મલાઇકા અરોરાની આ તસવીરો સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.
મલાઇકા અરોરાના ફેન્સની ખૂબસુરતી જાેઇને હંમેશા ફિદા થઇ જતા હોય છે. જાે કે આ વખતે મલાઇકાએ એવું કામ કર્યુ છે જેના લોકો વખાણ કરી રહ્યા છે. મલાઇકા અરોરા સોમવારના રોજ મુંબઇના બ્રાન્દ્રાના એક સલૂનની બહાર જાેવા મળી. મલાઇકા અરોરાને જાેતાની સાથે પૈપરાઝી એની તસવીરો ક્લિક કરવા લાગ્યા. આ સમયે મલાઇકા મસ્ત સ્માઇલ પણ આપતી હતી. મલાઇકાની સ્માઇલ જાેઇને તમે પણ ફિદા થઇ જશો.
મલાઇકા અરોરાના ડ્રેસની વાત કરીએ તો એને લોઅરની સાથે સ્પોટ્સ શોર્ટ ટોપ કેરી કર્યુ હતુ. આ સાથે મલાઇકાએ કેપ પણ પહેરી હતી. ૫૦ વર્ષની મલાઇકા અરોરાની ફિટનેસ પર હંમેશા લોકો ફિદા થઇ જતા હોય છે. મલાઇકાની દરિયાદિલ જાેઇને લોકો એના વખાણ કરી રહ્યા છે. મલાઇકા અરોરા જ્યારે સલૂનની બહાર સ્પોટ થઇ તો કેટલાક બાળકોએ એની ઘેરી લીધી અને ખાવા માટે પૈસા માંગ્યા. આમ, મલાઇકા બાળકોની મદદ કરીને ખુશ કરી દીધા.
મલાઇકા અરોરાના આ સ્વભાવ પર લોકો ખુશ થઇ ગયા છે. મલાઇકાની આ તસવીરો જાેઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે. મલાઇકા અરોરા એના લવલી નેચર માટે જાણીતી છે. મલાઇકા અરોરા એના ફેન્સ સાથે હંમેશા સાથે હંમેશા સારો વ્યવહાર કરતી હોય છે. મલાઇકા અરોરાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા ૧૧માં જજ છે.
મલાઇકા અરોરાની સેટની તસવીરો હંમેશા સામે આવે છે. મલાઇકા અરોરાની પર્સનલ લાઇફની વાત કરીએ તો એ અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. મલાઇકા અને અર્જૂન કપૂર હાલમાં એક સાથે સ્પોટ થયા હતા. મલાઇકા અને અર્જૂનની તસવીરો હંમેશા વાયરલ થતી રહેતી હોય છે. SS1SS