ડીપનેક ગાઉનમાં મલાઇકાના એકથી એક ગ્લેમરસ લુક
મુંબઈ, મલાઇકા અરોરાએ પિંક કલરનું સાટિન ઓફ શોલ્ડર ગાઉન પહેર્યુ હતું જેમાં થાઇ-હાઇ સ્લિટ તથા વેસ્ટ લાઇન પર ક્રિસ્ટલ વર્ક હતું. લટકતા ઝુમકા, શિમરી આઇ શેડો, ન્યૂડ લિપ્સ અને બન તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. બ્લેક કલરના વેલવેટ થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં મલાઇકા એકદમ હોટ લાગી રહી હતી. Malaika’s glamorous looks in a deep neck gown
તેમાં કેપ-સ્ટાઇલ સ્લીવ્સ આ ડ્રેસને ખૂબસૂરત બનાવી રહી છે. કેટલીક ડાયમંડ જ્વેલરી, સ્મોકી આઇઝ અને ન્યૂડ લિપ્સ તેના લુકને કંપ્લીટ કરી રહ્યાં છે. ગોલ્ડન સી-થ્રૂ બોડી-હગિંગ ગાઉનમાં મલાઇકા જલપરી જેવી લાગી રહી હતી. તેણે ચોકર, ગ્લેમ મેકઅપ અને સાઇડ-પાર્ટેડ ઓપન હેરડૂ સાથે તેનો લુક કંપ્લીટ કર્યો હતો. મલાઇકાએ એકવાર બ્લૂ કલરનો હેવી સીક્વિન વાળો પ્લિંજિંગ નેકલાઇન ગાઉન પહેર્યુ હતું.
તેણે પોતાના લુકને બોલ્ડ રેડ લિપ્સ, શિમરી આઇ મેકઅપ, કર્લી ઓપન હેર અને હીલ્સ સાથે કંપ્લીટ કર્યો. મલાઇકા અરોરાએ લાઇટ પિંક કલરના સાટિન ગાઉનમાં ગ્લેમરનો તડકો લગાવ્યો, જેમાં એક પ્લિંજિંગ નેકલાઇન અને એક થાઇ-હાઇ સ્લિટ હતો.
લટકતા ઝૂમકા, શિમરી આઇ શેડો અને ન્યૂડ લિપ્સથી તેણે પોતાના લુકને વધુ એટ્રેક્ટિવ બનાવ્યો. મલાઇકાએ લાઇટ પિંક કલરના હાઇ-નેક સિક્વિન ગાઉનમાં કટ-આઉટ વર્ક સાથે હોટ અવતાર બતાવ્યો હતો. ડાયમંડ નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ, ગ્લેમ મેકઅપ અને સ્લીક બન સાથે તેણે લુક કંપ્લીટ કર્યો. મલાઇકાએ નેકલાઇન પર ડિટેલિંગ વાળા યલો થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં પોતાનું કિલર ફિગર ફ્લોન્ટ કર્યુ.
ગ્લેમ મેકઅપ અને હીલ્સથી તેણે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે. મલાઇકા યલો કલરના થાઇ-હાઇ સ્લિટ ફ્લેયર્ડ વન-શોલ્ડર ગાઉનમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે. તેમાં સ્લીવ પર ફ્લોરલ ડિટેલિંગ આપવામાં આવી છે. હેંગિંગ ઇયરિંગ્સ, હેવી મેકઅપ અને હીલ્સ તેના લુકને વધુ ખૂબસૂરત બનાવી રહ્યાં છે. બ્લેક થાઇ-હાઇ સ્લિટ એમ્બેલિશ્ડ સી-થ્રૂ ગાઉનમાં મલાઇકા સેક્સી લાગી રહી હતી.
ડાયમંડ પેંડેટ, સ્મોકી આઇઝ, ન્યૂઝ લિપ્સ અને હાફ-ટાઇડ હેરડૂએ તેના લુકને ચાર ચાંદ લગાવી દીધા. મલાઇકા રેડ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબસૂરત લાગી રહી હતી, જેમાં લાંબો કટ હતો. તેણે પોતાના લુકને ગોલ્ડન સ્ટેટમેંટ નેકલેસ, હૂપ ઇયરિંગ્સ, હેવી મેકઅપ અને ઓપન હેર સાથે કંપ્લીટ કર્યો છે.
મલાઇકાએ થાઇ-હાઇ સ્લિટ વાળા ક્રીમ કલરના વન શોલ્ડર ગાઉનમાં ફેશન ગેમમાં મહારત હાંસેલ કરી છે. તેણે હેંગિંગ ઇયરિંગ્સ, ગ્લેમ મેકઅપ અને સ્લીક પોનીટેલ સાથે પોતાનો લુક કંપ્લીટ કર્યો છે. એનિમલ પ્રિન્ટેડ ક્રિસ-ક્રોસ હોલ્ટર નેક સ્કિન્ડ ગાઉનમાં મલાઇકા એકદમ ખૂબસૂરત લાગી રહી હતી. તેણે શિમરી આઇ શેડો, ન્યૂડ લિપ્સ અને મિડલ પાર્ટેડ હેરડૂથી પોતાનો લુક કંપ્લીટ કર્યો.SS1MS