પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર દ્વારા “૨૧ મે એન્ટી ટેરરિઝમ ડે” ના શપથ લેવડાવવામાં આવ્યા

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર દ્વારા “૨૧ મે એન્ટી ટેરરિઝમ ડે” ના શપથ લેવડાવવામાં આવ્યા. જેમાં પોલીસ અધિકારીશ્રીઓ, સિવિલિયન સ્ટાફ તેમજ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા.