મુખ્યમંત્રીના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાતે જિલ્લાઓની મીડિયા ટિમ
(પ્રતિનિધી)મોડાસા, અરવલ્લી જિલ્લા મીડિયા કન્વીનર પ્રભુદાસભાઈ પટેલ,સહ કન્વીનર બીપીનભાઈ પટેલ જયારે સાબરકાંઠા જિલ્લા કન્વીનર.પંકજભાઈ ધુવાડ અને સહ કન્વીનર દિવ્યેશભાઈ ભાવસાર વગેરે સહિતની ભાજપની મીડિયા ટીમે ગુરુવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને વાર્તાલાપ કર્યો હતો.
મુખ્યમંત્રી એ મીડિયાની સક્રિય ભૂમિકાની સરાહના કરી આવો જ ઉત્સાહ દાખવતા રહેવા અનુરોધ કરી માર્ગદર્શન પણ આપ્યું હતું.