Western Times News

Gujarati News

મિઆ બાય તનિષ્કે નવરાત્રિ અને દિવાળી માટે ‘મિઆ ડિસ્કો’ કલેક્શન સાથે રેટ્રો ગ્લેમર રજૂ કર્યું

70ના દસકાના ડિસ્કોના તાલથી પ્રેરિત સુંદર ડિઝાઇન્સ સાથે તમારી અંદરના ગ્લોને ઝળકાવો

Ahmedabad– જેમ જેમ તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે ભારતની સૌથી ટ્રેન્ડી પ્રેશિયસ ફાઇન જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક મિઆ બાય તનિષ્ક ‘મિઆ ડિસ્કો’ કલેક્શન રજૂ કરે છે જે 70ના વિખ્યાત દાયકાની દમદાર ઊર્જા અને બોલ્ડ ગ્લેમરને એક ઝગમગાટભરી અંજલિ છે.

મિઆ ડિસ્કો કલેક્શન એ રેટ્રો સ્ટાઇલની અભિવ્યક્તિ કરતાં કંઈક સવિશેષ છે. તે વધુ ચમકવાપોતાની જાતને નિર્ભિકપણે વ્યક્ત કરવા અને સિઝનની ઊજવણીની ભાવનાને અપનાવવા માટેનું આમંત્રણ છે. આનંદઆઝાદી અને સહજ સોફિસ્ટિકેશનથી ભરેલા આ પીસથી તમે અંતરંગ પારિવારિક ક્ષણોથી માંડીને ભવ્ય તહેવારોની પાર્ટી સુધીના દરેક મેળાવડામાં ઝળકી શકો છો.

 14 કેરેટ18 કેરેટ ગોલ્ડ અને અદ્ભુત ડાયમંડમાં બનેલું મિઆનું ડિસ્કો-પ્રેરિત કલેક્શન રેટ્રો આકર્ષણ અને આધુનિક ઠસ્સાનું અનોખું મિશ્રણ છે જે દરેક તહેવારોમાં એક અનેરું આકર્ષણ ઉમેરવા માટે બનાવવામાં આવ્યું છે. આ કલેક્શન મોડ્યુલર જ્વેલરીની વર્સેટાલિટી ઓફર કે છે જે તમને એક જ પીસ સાથે મલ્ટીપલ લૂક બનાવવા માટે સશક્ત બનાવે છે. તે એવી મહિલાઓ માટે પરફેક્ટ છે

જેઓ બધું બદલવાનું પસંદ કરતી હોયઆસાનીથી દિવસથી રાતમાં, અંડરસ્ટેટેડથી લઈને શૉ-સ્ટોપિંગ સુધી. બોલ્ડ જ્યોમેટ્રિક શેપ્સજટિલ મેશ ડિટેલ્સ, ઝિગઝેગ પેટર્ન્સ અને પ્લેફુલ ચાર્મ્સ સાથે મળીને એવા સ્ટેટમેન્ટ પીસ બનાવે છે જે તમારી જેમ જ અનેરા છે. ચાહે તમે લેયર સ્ટેકેબલ રિંગ્સ પસંદ કરો કે પછી વિવિધ રીતે અમારી મેગ્નેટિક બેંગલ્સની સ્ટાઇલ અપનાવોતમે જ્યારે પણ તેને પહેરશો ત્યારે ડિસ્કો ફ્લોરની રોમાંચકતા અને ઝગમગાટને અવશ્ય અનુભવશો. ડિસ્કો બૉલ અને ઝગમગતી સ્ટ્રોબ લાઇટ્સથી પ્રેરિત અમારા ઝળહળતા નેકલેસ અને એરિંગ્સ એ કદી ન ભૂલાય તેવી આફ્ટર-પાર્ટી નાઇટ્સના મહત્વને રજૂ કરે છે જેથી તમે જ્યાં પણ જાઓ ત્યાં બધાથી અલગ તરી આવો.

 આ કલેક્શન તેની રિફ્લેક્ટિવ સરફેસ અને આંખોને આકર્ષતા ટેક્સચરના ઉપયોગ સાથે અનોખી છાપ છોડે છે જે 70ના દાયકાના ડાન્સફ્લોરની ઝગમગ અને ગ્લેમરથી પ્રેરિત ડિઝાઇન ધરાવે છે. મુખ્ય પીસમાં ડિસ્કોથી પ્રેરિત મોટિફ અને ફ્રિન્જિસથી બનેલા સ્ટેટમેન્ટ ડેન્ગલર્સ સમાવિષ્ટ છે. લેયરિંગ કે એકલા પહેરવા માટે પણ પરફેક્ટ એવા આ બોલ્ડ પીસ કોઈપણ તહેવારોના પોશાકમાં ટ્વિસ્ટ ઉમેરે છે. વાઇબ્રન્ટ ડિઝાઇન્સ અને મોડ્યુલર વર્સેટાલિટી સાથેનું આ કલેક્શન ન કેવળ કોઈપણ જ્વેલરી બોક્સમાં અનેરો ઉમેરો છે પરંતુ પ્રેમ અને સરાહનાનું પ્રતીક રજૂ કરતી દિવાળની ભેટસોગાદો માટે પણ આદર્શ પસંદગી છે.

 આ લોન્ચ અંગે મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ સુશ્રી શ્યામલા રામનને જણાવ્યું હતું કે “મિઆ ખાતે અમે ગ્લોબલ ફેશન ટ્રેન્ડ્સ પરથી પ્રેરણા લેવાનો ગર્વ અનુભવીએ છીએ અને આ તહેવારોની સિઝનમાં અમારું કલેક્શન ડિસ્કોની વાઇબ્રન્ટ ઊર્જાને અપનાવવા વિશે છે. સ્લિકડેપર ક્લોથિંગ અને બોલ્ડ અભિવ્યક્તિનો એ જમાનો હજુ પણ એટલો જ સાંપ્રત લાગે છે અને તે તેના ટાઇમલેસ ગ્લેમરને દર્શાવતા પીસ બનાવવા માટે અમને પ્રેરિત કરે છે. સ્ટ્રોબ લાઇટ્સની ઝગમગથી લઈને ડિસ્કો બોલની ચમક સુધી મિઆનું ફેસ્ટિવ કલેક્શન દાગીનામાં ડિસ્કોના જમાનાના ઝગમગાટ અને આનંદનું પ્રતીક છે જે તેમને પહેરનારી મહિલાઓના જેટલી એ જ લાઇટવેઇટતરલ અને વર્સેટાઇલ છે.

 આ કલેક્શનને અલગ તારવતું હોય તો એ છે તમારા દેખાવને સહજતાથી બદલવાની તેની ક્ષમતા. અમારી મોડ્યુલર ડિઝાઇન્સજેમ કે એરિંગ્સ જે પેન્ડન્ટ્સ અને ચંચળ ફિગેટ રિંગ્સ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છેતે તમારા દિવસની લયને જાળવી રાખવા માટે એકદમ યોગ્ય છે. તમે હળવા લાવણ્ય કે પછી બોલ્ડ ગ્લેમરની શોધમાં હોવઅમારી પાસે દરેક મૂડ અને પ્રસંગને મેચ કરવા માટે કંઈને કંઈ છે. અત્યાર સુધી મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી અમે રોમાંચિત છીએ અને આ પીસ તમારી દિવાળીની ઊજવણીઓને કેવી રીતે ચમકાવી શકે છે તે જોવા માટે અત્યંત આતુર છીએ.”

તહેવારોના આનંદને ફેલાવવા માટે મિઆ 31 ઓક્ટોબર2024 સુધી પસંદગીના પીસ પર 20 ટકા* સુધીની છૂટ ઓફર કરી રહી છે. તમે તમારા પર્સનલ કલેક્શનમાં કંઈક ખાસ ઉમેરવા માંગતા હોવ કે પછી કોઈ પ્રિયજનને પરફેક્ટ ગિફ્ટ આપવાનું વિચારતા હોવમિઆની વિશિષ્ટ ઓફર્સ કંઈક આપવાની અને આનંદની આ સિઝનની ઊજવણી માટે તેને વધુ આનંદપૂર્ણ બનાવે છે.

 આ વિશિષ્ટ ઓફર દરેક પ્રકારના શોપર માટે છેઃ  રૂ. 50,000 સુધીની ડાયમંડની ખરીદી પર 5 ટકા*ની છૂટરૂ. 50,000થી રૂ. 1,00,000 સુધીની ખરીદી પર ગ્રાહકો 7 ટકા* સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. રૂ. 1,00,000થી રૂ. 1,50,000 સુધીના બિલ પર 10 ટકા*ની છૂટ અને રૂ. 1,50,000થી રૂ. 2,00,000 વચ્ચેના બિલ પર. રૂ. 2,00,000થી વધુના બિલ પર ગ્રાહકો ફ્લેટ 20 ટકા*ની છૂટ મેળવી શકે છે. ગ્રાહકો પ્લેન ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જીસ પર ફ્લેટ 10 ટકા*ની છૂટ અને ચાંદીની ખરીદી પર ફ્લેટ 20 ટકા*ની છૂટ પણ મેળવી શકે છે.

 મિઆના ડિસ્કો કલેક્શન સાથે તહેવારોની સિઝનની ઊજવણી કરોએક વાઇબ્રન્ટ રેન્જ જે ભેટ આપવાની અને સ્વઅભિવ્યક્તિનો આનંદ રજૂ કરે છે. તમે તમારા પ્રિયજનને સરપ્રાઇઝ આપવા માંગતા હોવ કે પછી તમારા પોતાના વોર્ડરોબમાં થોડી ચમક ઉમેરવા માંગતા હોવઆ અનોખી ડિઝાઇન દરેક ઊજવણીને યાદગાર બનાવવા માટે પરફેક્ટ છે. આ સિઝનમાં ટ્રેન્ડ્સથી પણ આગળ વધીને ગિફ્ટની પસંદગી કરો અને દરેક પોશાકમાં સોફિસ્ટિકેશનનો સ્પર્શ તથા ટાઇમલેસ ચાર્મ ઉમેરો.

 રૂ. 4,999ની કિંમતથી શરૂ થતા* મિઆના ડિસ્કો કલેક્શનમાં એરિંગ્સપેન્ડન્ટ્સ અને નેકલેસીસ વગેરેની આખી રેન્જ છે. આ કલેક્શન તમામ મિઆ સ્ટોર્સ અને વેબસાઇટ https://www.miabytanishq.com/  પર ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.