મોનાલિસાએ હદથી વધારે ટાઇટ ટોપમાં આપ્યા કિલર પોઝ
મુંબઈ, ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પોતાની હોટ અદાઓથી ફેન્સને ઘાયલ કરનાર એક્ટ્રેસ મોનાલિસાની હાલમાં લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે. ભોજપુર ઇન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. મોનાલિસાએ સોશિયલ મિડીયામાં પણ સતત છવાયેલી રહે છે. આમ, હાલમાં મોનાલિસાની કેટલીક સુપર હોટ અદાઓ સામે આવી છે જેમાં એક્ટ્રેસનું પરફેક્ટ ફિગર જોવા મળી રહ્યું છે.
એક્ટ્રેસ મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપડેટ કરીને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મોનાલિસાએ એનો સુપર બોલ્ડ અંદાજ દેખાડ્યો છે. આ તસવીરોમાં તમે મોનાલિસાની હોટનેસ જોઇને ફિદા થઇ જશો. સામે આવેલી આ તસવીરોમાં ભોજપુરી Âક્વન મોનાલિસા ટાઇટ ટોપમાં જોવા મળી. આ ટાઇપ ટોપમાં એક્ટ્રેસે પોતાની કિલર અદાઓથી ફેન્સને ઘાયલ કરી દીધા છે.
રેડ ટોપમાં પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે વાળ ખુલ્લા રાખ્યા છે અને સાથે ગળામાં કોઇ એસેસરીઝ પહેરી નથી. આ તસવીરો જોઇને ફેન્સ મદહોશ થઇ ગયા છે. લેટેસ્ટ ફોટોશૂટમાં ભોજપૂરી અને ટીવીની બોલ્ડ હસીના મોનાલિસાએ આ ટોપમાં પોતાની કર્વી ફિગર દેખાડી છે. આ તસવીરો પરથી લોકોની નજર હટતી નથી. મોનાલિસાની આ તસવીરો જોઇને ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.
પવન સિંહથી લઇને ખેસારી લાલ યાદર સુધીના તમામ લોકો સાથે કામ કરનારી એક્ટ્રેસ મોનાલિસાએ કેમેરાની સાથે એકથી એક કિલર પોઝ આપ્યા છે.
ભોજપુરીમાં કામ કર્યા પછી મોનાલિસા યુપી અને બિહારમાં પણ ખૂબ ફેમસ થઇ ગઇ છે. બિગ બોસમાં આવ્યા પછી મોનાલિસાની લોકપ્રિયાત ખૂબ વધી ગઇ છે. નોંધનીય છે કે મોનાલિસા સામાન્ય રીતે પોતાના હોટ અંદાજથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે.
પરંતુ મોનાલિસા વેસ્ટર્ન લુક સિવાય ટ્રેડિશનલ લુકમાં પણ સ્માર્ટ લાગે છે. મોનાલિસાના અનેક ફેન્સ એવા છે જેમને ટ્રેડિશનલ લુક વધારે ગમે છે. આમ વાત કરવામાં આવે તો મોનાલિસા સોશિયલ મિડીયા પર એકદમ એક્ટિવ રહે છે.
આ દિવસોમાં એક્ટ્રેસના ફેન્સ એની તસવીરો અને વિડીયો શેર કરતા રહેતા હોય છે. મોનાલિસાના ઇન્સ્ટા પર ૫.૪ મિલિયનથી પણ વધારે લોકો ફોલો કરે છે. સામાન્ય રીતે પોતાના હોટ અંદાજથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે.SS1MS