મ્યાંમાર સ્વતંત્રતા દિવસની ખુશીમાં ૭ હજારથી વધુ કેદીઓને મુકત કરવામાં આવ્યા
મ્યાંમાર, મ્યાંમારની આર્મી,જેને મ્યાંમાર જુંટાના નામથી પણ ઓળખવામાં આવે છે દુનિયાભરમાં સૌથી સખ્ત આર્મીમાંથી એક માનવામાં આવે છે.૧ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મ્યાંમાર જુંટાએ સરકારનો તખ્તપલ્ટી દીધો હતો ત્યારબાદથી દેશમાં સાન્ય શાસન લાગુ છે.
મ્યાંમાર જુંટાના શાસનમાં આવ્યા બાદથી જ દેશભરની સ્થિતિ ખુબ જ સખ્ત થઇ ગઇ છે.આ સાથે લોકોને જુંટાની વિરૂધ્ધ જેલની સજા આપવામાં આપવામાં આવી હતી પરંતુ હવે મ્યાંમારની આ સખ્ત આર્મીએ એક મોટો નિર્ણય લીધો છે અને સ્વતંત્રતા દિવસની ખુશીમાં સાત હજારથી વધુ કેદીઓને મુકત કરવાનો નિર્ણય કર્યો છે.HS1MS