નડિયાદનું માઈ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયું
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા નડિયાદના માઈ મંદિરમાં વહેલી સવારથી હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયું હતુ શિવભક્તોએ દેવધિદેવ મહાદેવને જળાભિષેક, બિલીપત્ર ચઢાવી પૂજાવિધી કરીને ધન્યતા અનુભવી હતી મંદિર મા શિવભક્તોની ભીડ જોવા મળી હતી. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)