NDRF, GSDMA અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે કોરોનાથી બચવા અંગેની લોકજાગૃતિ અર્થે રેલીનું આયોજન
ગાંધીનગર, NDRF, GSDMA અને જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે કોરોનાથી બચવા અંગેની લોકજાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આજે તા. : 28/10/2020 ના ૧૧-૪૫ કલાકે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર એચ. એમ. જાડેજા દ્વારા આ રેલીને લીલી ઝંડી આપવામાં આવી હતી.