જેઠાલાલને કેરીની પેટીમાં ગળે પડી નવી મુસિબત
New trouble for Jethalal to swallow Mango’s box
મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં જેઠાલાલનાં જીવનમાં કોઇ ટેન્શન ના હોય એવો કોઇ દિવસ નથી હોતો. એક ટેન્શન પૂર્ણ થાય તેમ બીજી ઉભી થઇ જાય. હાલમાં દુકાનનાં ઉદ્ધાટનન દરમિયાન દયાબેન ન પહોંચી તેનું ટેન્શન બાદમાં બાપુજી ખોવાઇ ગાયનું ટેન્શન.
અને હવે જેઠાલાલ થોડો નિરાંત થયો ત્યાં વધુ એક ટેન્શન આવી ગયું છે અને તે છે કેરીની પેટીનું ટેન્શન. જેઠાલાલની ખરેખર, જેઠાલાલની દુકાનમાં કેરીની પેટી આવી છે, જેમાં લાખો રૂપિયાની કેરીની જગ્યાએ છે. આ પૈસા કોઈને આપવાના છે પણ જેઠાલાલને બાપુજી સાથે ક્યાંક જવાનું છે.
તેથી હવે તમામ પૈસા અને આ કેરીના બોક્સની જવાબદારી બાઘાના માથે આવી ગઈ છે. બાઘાએ પણ તેમના શેઠજીને સંપૂર્ણ ખાતરી આપી છે કે તેઓ આ કેરીની પેટી સલામત હાથમાં સોંપીને જ દુકાન છોડી દેશે. દુકાનમાં કેરીની પેટી આવી છે, જેમાં લાખો રૂપિયાની કેરીની જગ્યાએ છે.
આ પૈસા કોઈને આપવાના છે પણ જેઠાલાલને બાપુજી સાથે ક્યાંક જવાનું છે. તેથી હવે તમામ પૈસા અને આ કેરીના બોક્સની જવાબદારી બાઘાના માથે આવી ગઈ છે. બાઘાએ પણ તેમના શેઠજીને સંપૂર્ણ ખાતરી આપી છે કે તેઓ આ કેરીની પેટી સલામત હાથમાં સોંપીને જ દુકાન છોડી દેશે. હવે બધા જાણે છે કે જેઠાલાલના જીવનમાં જ્યારે પણ બધું બરાબર ચાલતું હોય એવું લાગે છે ત્યારે કંઈક ખોટું થાય છે.
બસ, આ વખતે એવું નહીં બને, એ શક્ય જણાતું નથી. હવે જાેવાનું એ રહે છે કે જેઠાલાલના જીવનમાં શું નવો ભૂકંપ આવે છે. જે તેમની નિંદ્રાહીન રાતો ઉડાડી દેશે. વેલ જેઠાલાલ અત્યારે ખૂબ ખુશ છે કારણ કે તેમની નવી દુકાન શરૂ થઈ છે. ગાડા ઈલેક્ટ્રોનિક્સ ફરી એકવાર ખુલ્યું છે. શુભ મુહૂર્તમાં તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે, પરંતુ ટૂંક સમયમાં તેની આ ખુશી ઓસરી જવાની છે.SS1MS